ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-22572

NULL / 4G ફોન ન હોય તોપણ 3G ફોન પર આ રીતે વાપરી શકો રિલાયન્સ Jioનું Free ઇન્ટરનેટ

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિલાયન્સ જીયોના અનલિમિટેડ ફ્રી ઇન્ટરનેટની મજા અત્યાસ સુધી 4જી સ્માર્ટફોન ધરાવતા યુઝ્સ જ લઈ શકતા હતા પરંતુ હવે રિલાયન્સ જીયોએ એક એવું ડિવાઇસ લોન્ચ કર્યું છે જેનાથી 3જી સ્માર્ટફોન ધરાવતા યુઝર્સ પણ તેનો આનંદ માણી શકે છે.

જિયો ડોન્ગલ 2 

આ ડિવાઈસનું નામ છે જિયો ડોન્ગલ 2. આની કિંમત છે 1999 રૂપિયા. આ ડોન્ગલ મળતી માહિતી પ્રમાણે રિલાયન્સ ડિઝિટલ સ્ટોર્સ પર જિયો સિમ કાર્ડ સાથે મળી રહ્યું છે. જોકે આનાથી તમે ફક્ત જીયો નેટ જ ચલાવી શકો છો. આ ડિવાઈસમાં બેટરી આપવામાં નથી આવી. એટલા માટે તમારે એને લેપટોપ અથા કોમ્પ્યુટરમાં કનેક્ટ કરવું પડશે. આ ડોન્ગલ પર એક વર્ષની ગેરંટી આપવામાં આવી રહી છે.

રિલાયન્સ જીઓએ નવા જિયોફાઈ 4 વાયરલેસ હોસ્ટપોટ લોન્ટ કર્યું હતું. આ પોર્ટેબલ ડિવાઇસ દ્વારા તમે ગમે ત્યાં કનેક્ટેડ રહી શકો છો. આનાથી તમે 10 ડિવાઇસ કનેક્ટ કરી શકો છો. તેમાં 2600Mahની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે સંપૂર્ણ રીતે ચાર્જ કર્યા પછી આ ડિવાઈસ પાંચ કલાક સુધી ચાલી શકે છે. આ ડિવાઈસ સાથે પણ જીયો સિમકાર્ડ મળે છે. હાલમાં જીઓફાઈને કિંમત 1999 રૂપિયા રાખવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ