ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-21900

NULL / આવી રહી છે બજાજની દમદાર નવી બાઇક પલ્સર VS400 આવતા મહિને જોવા મળશે બજારોમાં

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

બજાજની અપકમિંગ ટુ-વ્હિલર મોડેલને લઈને લીક થયેલી માહિતી પરથી એ તો ખાતરી થઈ ગઈ છે કે તે પલ્સર CS400 નામથી એટલે કે પલ્સર VS400 તરીકે ઓળખાશે. 2014 ઓટો એક્સપોમાં ખુલ્લી મુકાયેલી આ બાઇકનું નામ હવે બદલવામાં આવ્યું છે. મળનારી માહિતી પ્રમાણે આ મોડલ આવતા મહિને લોન્ચ થઈ શકે છે. 

આ બાઇકના ફીચર અંગેની માહિતી પણ લીક થઈ છે. 373 cc સિંગલ સિલિન્ડરવાળી આ બાઇક લિક્વિડ કૂલ એન્જિન ધરાવતી હશે જેમાં KTM 390 મોટર હશે. આ બાઇક 8000 RPM પર 34.5PS પાવર જનરેટ કરશે. જોકે આ પાવર તેના સિબ્લિંગ મોડેલ KTM 390 મોટર હશે. આ બાઇક 8000 RPM પર 34.5PS પાવર જનરેટ કરશે. જોકે આ પાવર તેના સિબ્લિંગ મોડેલ KTM કરતાં ઘણો ઓછો છે. પરંતુ આ બાઇકની એન્જિન સ્પીડ ઓછી છે. આ બાઇકની કિંમત 1.5 થી 1.7 લાખ રુપિયા વચ્ચે હશે. તે સ્ટાન્ડર્ડ અને એબીએસ એમ બે મોડેલમાં લોન્ચ કરાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ