ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-21813

NULL / શું તમે જાણો છો કે દૂધ પીવું નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે?

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

તમે અત્યાર સુધી ચોક્કસ દૂધ પીવાના ફાયદા જ સાંભળ્યા હશે. અને એ કારણે તમેને ભલે દૂધ પીવું ગમતું ન હોય તોપણ દૂધ પીવાની આદત પાડવામાં આવી હશે. જોકે તમે કદાચ વિચાર્યું પણ નહિ હોય કે દૂધ પીવું કેટલું નુકસાનકાર સાબિત થઈ શકે. હાલમાં એક સંશોધનમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે દૂધ પીવાના ઘણા ફાયદા છે પરંતુ વધારે દૂધ પીવાથી હાડકાંને નુકસાન થઈ શકે. 

બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયેલા એક અભ્યાસ અનુસાર દૂધ આપણાં હાડકાં નબળા બનાવી દે છે. જે લોકો વધારે દૂધ પીવે છે તેઓનું મરણ પણ જલદી થાય છે. આ રિસર્ચમાં 20 વર્ષ સુધીની 61 000 મહિલાઓ અને 45 000 પુરુષો પર સંશોધન કરવામાં આવ્યું. સંશોધનમાં જાણવા મળ્યું કે દરેકનું કોઈને કોઈ હાડકું તૂટ્યું હતું.

આ ઉપરાંત રિસર્ચમાં બહાર આવ્યું હતું કે દૂધ પીવાને કારણે મહિલાઓની હાંડકાંમાં ફ્રેક્ચર પડવાની સંભાવના વધી જાય છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે જે લોકો દિવસમાં ત્રણ વાર દૂધ પીવે છે તેઓના વહેલા મૃત્યુ પામવાની સંભાવના બે ગણી વધી જાય છે. જે લોકો દિવસમાં બે ગ્લાસ દૂધ પીવે છે તેઓની ઉંમર વધી જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ