ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-21347

NULL / 3GB રેમ 13MP કેમેરા અને 4G LTEની સાથે આવ્યો Water 8

Published By: krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હી: રિલાયન્સ રિટેલના લાઇફ બ્રાંડ હેઠળ એક નવો સ્માર્ટફોન Water 8 લોન્ચ થયો છે. 4G અને VoLTE સપોર્ટવાળા આ ફોનમાં 5 ઇંચની એચડી સ્ક્રીન આપવામાં આવી છે. તેની કિંમત 10 999 રૂપિયા છે તેનું વેચાણ રિલાયન્સ ડિજિટલના માધ્યમથી કરવામાં આવશે.

એચડી સ્ક્રીનવાળા આ સ્માર્ટફોનમાં ક્વોલ્કોમ સ્નૈપડ્રૈગન 615 પ્રોસેસર અને 3GB રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી 16GB છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 128GB સુધી કરી શકાય છે.
ફોટોગ્રાફી માટે તેમાં એલઇડી ફ્લેશ અને એચડીઆર મોડની સાથે 13 મેગાપિક્સલ રિયર અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોટો ક્વોલિટીને સારી બનાવવા માટે તેમાં OptiZoom ફિચર્સ પણ આપવામાં આવ્યું છે.

આ ડુઅલ સિમ સ્માર્ટફોનમાં બે 4G સિમ લગાવી શકાય છે. જો કે એકસાથે ફક્ત એક જ સિમમાં 4G સપોર્ટ મળશે. તેની બેટરી 2 600mAhની છે કંપનીનો દાવો છે કે આ 320 કલાકનો સ્ટેન્ડબાય બેકઅપ આપશે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લ્યૂટૂથ માઇક્રો યૂએસબી 2.0 ઓટીજી અને વાઇફાઇ જેવા સ્ટાડર્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ