ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-21221

NULL / આ કંપની Pokemon Catchersને આપી રહી છે ફૂલટાઈમ નોકરી

Published By: krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

વૈશ્વિક સ્તર પર ખૂબ ચર્ચાઈ રહેલી મોબાઈલ ગેમ Pokemon Go વિશે લોકોમાં ખૂબ આકર્ષણ જોવા મળી રહ્યું છે. તમને રસ્તા પર Bulbasaur Charmander અને Pikachu જેવા Pokemon પકડનારા જોવા મળશે. પરંતુ હવે આ Pokemon પકડવાની આવડત તમને એક નોકરી પણ અપાવી શકે છે.  

બેંગ્લૂરુ સ્થિત બાબાજોબ નામની ઓનલાઈન કંપનીએ Pokemon Catcher માટે નોકરીની જાહેરાત આપી છે. આ માટે અરજી કરનાર પાસે Pokemon વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. કંપની આ જાહેરાત દ્વારા Pokemon પકડનારા લોકોની એક ટીમ બનાવવા માંગે છે. આ પોસ્ટ પર નોકરી મેળવવા માટે ઉમેદવાર શારિરીક રીતે તંદુરસ્ત હોવો જોઈએ. જાહેરાત પ્રમાણે ઉમેદવારે જિમમા લડાઈ પહેલા Pokemonને ટ્રેઈનિંગ આપતા શીખવું પડશે.

આ કંપની સાથે હાલમાં 4 લાખ કર્મચારીઓ ડ્રાઈવર અને ડિલિવરી બોય તરીકે નોકરી કરી રહ્યા છે. Pokemon Go  ગેમ સૌથી પહેલા અમેરિકા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં લોન્ચ કરવામાં આવી હતી. હાલમાં આ ગેમ ભારત સહિત દુનિયાના 30 વધારે દેશમાં લોકપ્રિય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ