બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Extra / music-is-very-useful-in-raising-children-s-memory

NULL / બાળકોની યાદશક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે મ્યુઝિક

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આપણે બધા પોતાના ભાઇ-બહેનને કે સંતાન વિશે વિચારતા હોઇયે છીએ કે તે હંમેશા ભણી-ગણીને આગળ વધે અને ટોપ પર પહોચે. તેમને ટોપ પર પહોચાડવા આપણે તમામ પ્રયાસો કરીયે છીએ. આજે અમે તમને જણાવશું કે મ્યુઝિકથી કેવીરીતે બાળકની યાદશક્તિ વધે છે.

પોતાના બાળકોના ગ્રેડ સુધારવા માટે તેમને અલગ-અલગ વિષયો માટે અલગ-અલગ ક્લાસમાં મોકલવાની જગ્યાએ માત્ર મ્યુઝિક ક્લાસમાં મોકલો. 

એક નવા અભ્યાસ અનુસાર સંગીત શિક્ષણ બાળકોની યાદશક્તિ તર્ક ક્ષમતા અને યોજના બનાવવાની ક્ષમતા વધારી શકે છે જેનાથી તેમનું એકેડમિક પ્રદર્શન શ્રેષ્ઠ બની શકે છે. રીસર્ચકારોનું કહેવું છે કે વિઝ્યુઅલ આર્ટ્સ શિક્ષણ પણ બાળકોમાં વિઝ્યુઅલ અને યાદશક્તિમાં ઘણો સુધાર લાવી શકે છે. 

આ ઉપરાંત રીસર્ચકારો કહે છે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાની કળાને શિક્ષણના અભિન્ન હિસ્સાની જગ્યાએ એક લક્ઝરી તરીકે વધારે જોવામાં આવે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ