ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / mumbai sensation after pieces of human body getting in suitcase in mumbai

શૉકિંગ / મુંબઈના દરિયામાં તણાયેલી સૂટકેસ મળી, અંદરથી જે નીકળ્યું તે જોઈ પોલીસના હોશ ઉડી ગયા

Published By: Ravi

Last Updated: 02:47 PM, 3 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai)માં માનવ શરીરના અંગ મળતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. નોંધનીય છે કે મુંબઈના માહિમ બીચ પર સોમવાર સાંજે એક સુટકેસમાં માનવ અંગના ટુકડા મળી આવ્યા હતા.

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં માનવ શરીરના અંગ મળતા સનસનાટી ફેલાઈ ગઈ
  • સુટકેસમાંથી જમણા અને ડાબા હાથના અલગ-અલગ હિસ્સા મળ્યા
  • પોલીસના જણાવ્યા મુજબ, હજી સુધી સ્પષ્ટ નથી થયું કે આ મહિલાની લાશ છે કે પુરુષની

સુટકેસમાંથી જમણા અને ડાબા હાથના અલગ-અલગ હિસ્સા મળ્યા

મુંબઈ પોલીસે કરેલી પ્રાથમિક તપાસ મુજબ, સમુદ્રમાંથી આવેલા સુટકેસને જ્યારે ખોલ્યો ત્યારે સુટકેસમાંથી જમણા અને ડાબા હાથના અલગ-અલગ હિસ્સા મળ્યા. તે જ સમયે, માછીમારોની મદદથી લાશના બધા જ અંગો શોધવા માટે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. 

હાલમાં પોલીસે લાશના આ ટુકડાઓને સાયના હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, હજી સુધી સ્પષ્ટ નથી થયું કે આ મહિલાની લાશ છે કે પુરુષની. સુટકેસમાંથી માનવ અંગો મળ્યા બાદ માહિમ પોલીસ સ્ટેશને બધા પોલીસ સ્ટેશનને એલર્ટ કરી દીધા છે અને ગૂમ થયેલ લોકોની શોધ માટે માહિતીઓ શેર કરી.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Mumbai Police mumbai police Shocking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ