ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / mumbai borivali building caught fire firebrigade officer injured

VIDEO / મુંબઈના બોરીવલીમાં સાત માળની બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી, ફાયરબ્રિગેડના કર્મચારીને ઇજા

Published By: Mayur

Last Updated: 03:49 PM, 4 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના બોરીવલીમાં ભયાનક આગ લાગી હતી.લોકોએ સોશ્યલ મીડીયા પર ઘટનાનો વિડીયો શેર કર્યો હતો.

ADVERTISEMENT

સાત માળની ઇમારતમાં આગ

મુંબઈના ખૂબ જ ભીડભાડવાળા વિસ્તાર ગણાતા બોરિવલીની એક સાત માળની ઇમારતમાં આગ લાગી હતી. આ આગમાં ફાયરબ્રિગેડના કર્મચારીને જ ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

બોરિવલી વેસ્ટમાં ગાંજાવાલા સોસાયટીના સાતમ માળે આગ લાગતાં સોસાયટીના લોકોમાં હડકંપ મચી ગયો હતો. 

જેમતેમ કરીને સોસાયટીના લોકોએ ફાયરબ્રિગેડને બોલાવી ઘટનાની જાણકારી આપતા ચાર ફાયર ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે ઘણા સમય પહેલા લાગેલી આગમાં સાતમાં માળે સુરક્ષા કેબિનમાં જ આગ ગળી ગઈ હતી. 

ફાયરબ્રિગેડના કર્મચારીને જ ઇજા

જો કે ત્યાર બાદ તેમણે આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો કર્યા હતા જેમાં એક ફાયરબ્રિગેડના કર્મચારીને જ ઇજા થઈ ગઈ હતી અને તેણે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. ઘાયલ કર્મચારીને નજીકના શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Borivali Mumbai fire બોરિવલી આગ મુંબઈ mumbai borivali fire

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ