ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Mumbai Bandra couple romaning while riding on the scooter

મુંબઈ / VIDEO: એક જ સાલમાં બે પ્રેમી... ચાલુ સ્કૂટરમાં કિસ કરતાં કપલનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું અડધા રસ્તે રોમાન્સ સૂઝ્યું

Published By: Vaidehi

Last Updated: 01:41 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર મુંબઈનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં 2 પ્રેમી પંખીડા ચાલુ બાઈકમાં રોમાન્સ કરતાં દેખાઈ રહ્યાં છે. જેમાં મહિલા પોતાના પાર્ટનરનાં ખોડામાં શાલ ઓઢીને બેઠેલી છે.

ADVERTISEMENT

  • સોશિયલ મીડિયામાં કપલનો વીડિયો વાયરલ
  • ચાલુ બાઈકમાં કપલ રોમાન્સ કરતું દેખાયું
  • મુંબઈ બાંદ્રાની આ ઘટના હોવાનો અંદાજ

મુંબઈમાં એક કપલ ચાલુ બાઈકે રિસ્કી સ્ટંટ કરતાં નજરે પડ્યાં હતાં. કપલનો બાઈક પર રોમાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. બાંદ્રા રિક્લેમેશન રોડની ખળભળાટવાળી શેરીઓમાં આ કપલ ચાલુ બાઈકે કિસ કરતાં દેખાઈ રહ્યાં છે.

આ ફુટેજ X પ્લેટફોર્મ પર બાંદ્રા બઝ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી જેણે આ કપલનાં ટાઈટ રોમાન્સનો પર્દાફાશ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પોતાના પાર્ટનરનાં ખોડામાં બેઠી છે અને બંને એક શોલમાં કવર થઈ ગયાં છે.  રોમાન્સનો આ સ્ટંટ એ પણ ચાલુ વ્હિકલમાં ન માત્ર સામાજિક દ્રષ્ટિએ ચિંતાનો વિષય છે પરંતુ રોડ સેફ્ટીનાં મુદાને પણ હાઈલાઈટ કરે છે. કારણકે કપલમાંથી કોઈપણ વ્યક્તિએ હેલ્મેટ પણ નથી પહેર્યું. આ વીડિયોની કમેન્ટ્સમાં લોકો મુંબઈ પોલીસને ટેગ કરીને એક્શન લેવા માટે કહી રહ્યાં છે.

વધુ વાંચો: હવે આપણા જ લગ્નથી આપણે રૂપિયામાં રમીશું, દેશમાં જોરદાર ટ્રેન્ડ શરૂ, નોટ કરી લો નહીં તો રહી જશો

પહેલાં પણ બન્યું છે આવું
ભીડભર્યા રસ્તા પર આવી ઘટના કંઈ પહેલીવાર નથી બની! દિલ્હીમાં પણ આવો જ એક કપલ ચાલુ બાઈકમાં હગ કરતાં દેખાયા હતાં જેનો વીડિયો સોશિયલ મીડિયા પર એક વર્ષ પહેલાં ઘણો વાયરલ થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Couple Mumbai viral video કપલ મુંબઈ વાયરલ વીડિયો Mumbai couple viral video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ