કોરોના / 1.5 રૂપિયાની આ દવાથી કોરોનાના દર્દીઓને થઈ શકે છે લાભ, ડૉક્ટરોની આશા વધી

Metformin coronavirus patient doctor help

ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી એક સસ્તી દવા Metformin થી કોરોનાના દર્દીઓને લાભ મળી શકે છે. ચીનના વૂહાનના ડૉકટરોએ કેટલાંક કેસ સ્ટડી કર્યા બાદ આ અંગે વાત કરી છે. જ્યારે અમેરિકાના મિન્નેસોટા યૂનિવર્સિટીના રિસર્ચોનું પણ કહેવું છે કે મેટાફોરમિન દવા કોરોના દર્દીઓમાં મૃત્યુંના આંકને ઓછો કરી શકે છે. મિન્નેસોટા યૂનિવર્સિટીએ અંદાજે 6 હજાર દર્દીઓ પર અભ્યાસ કર્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ