બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / meerut city wife pressured to join wife swapping group in california

પત્ની અદલાબદલી / 'તું મારા દોસ્ત સાથે સુઈ જા, તો મને... પતિએ પત્નીને દોસ્ત પાસે સુવડાવી, વાઈફ સ્વેપિંગનું દબાણ

Hiralal

Last Updated: 02:55 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મેરઠની એક મહિલાને અમેરિકામાં રહેતા તેના પતિએ દોસ્ત સાથે સંબંધ બાંધવાની ફરજ પાડી હતી.

યુપીના મેરઠની એક મહિલાને વિદેશી મૂરતિયા સાથે લગ્ન કરવાના અભરખાં ખૂબ ભારે પડ્યાં. મેરઠની મહિલાના તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા યુવાન સાથે થયાં હતા પરંતુ લગ્ન બાદ તેનું ખરુ રુપ સામે આવ્યું હતું. 

વધુ વાંચો : સેક્સ ક્યારે કરવું સાસું કહેતી, પતિ કહેતો, 'તું મિત્ર સાથે સુઈ જા, હું તેની વાઈફ સાથે', પરિણીતાએ ખોલ્યો 'કાળો ખેલ'

દિલ્હીના યુવાને અમેરિકામાં પત્નીને દોસ્ત સાથે સુવાનું કહ્યું 
કેલિફોર્નિયામાં રહેતા મૂળ દિલ્હીના યુવાને ત્યાંની નાગરિકતા મેળવવા માટે તેની પત્ની પર તેના મિત્ર સાથે સંબંધ બાંધવાનું દબાણ કર્યું. પતિએ તેના મિત્રને પણ પોતાનો રૂમ પાર્ટનર બનાવી લીધો હતો. તે પત્નીને વાઈફ સ્વેપિંગ ગ્રુપમાં જોડાવા માટે દબાણ કરતો હતો. જેના કારણે પરિણીત મહિલા માનસિક અને શારીરિક રીતે બીમાર બની ગઈ હતી. આથી તંગ આવીને મહિલા મેરઠ આવી ગઈ હતી અને પતિ તથા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

શું હતો કેસ 
મેરઠના થાણા સિવિલ લાઈન્સ વિસ્તારની પોશ કોલોનીમાં એક વરિષ્ઠ ડોક્ટર તેના પરિવાર સાથે રહે છે. પરિણીત મહિલાએ આપેલી ફરિયાદ મુજબ તેના લગ્ન 14 જુલાઈ 2019ના રોજ દિલ્હીના શાસ્ત્રીનગરના એક યુવક સાથે થયા હતા. યુવક અમેરિકાના કેલિફોર્નિયામાં નોકરી કરે છે. 18 જુલાઈના રોજ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં લગ્નની નોંધણી પણ કરવામાં આવી હતી. આરોપ છે કે પીડિતાના પરિવારે લગ્નમાં 40 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે પરિણીત મહિલા તેના સાસરે પહોંચી તો તેના સાસરિયાઓએ તેના માતા-પિતા પાસે 1 કરોડ રૂપિયાની માંગણી શરૂ કરી. આ રકમથી તે ફ્લેટ ખરીદવા માંગતો હતો. તેમની માંગણી ન સંતોષાતા સસરા, સાસુ, વહુ અને ભાભીએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.સાસરિયાઓ તરફથી થતી હેરાનગતિથી પરેશાન પરિણીતાએ પતિ સાથે અમેરિકા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પતિએ ના પાડી દીધી હતી. બાદમાં, તેના માતાપિતાના આગ્રહથી, તે 11 માર્ચ, 2020 ના રોજ પત્નીને લઈને કેલિફોર્નિયા પહોંચ્યો હતો તે જ્યાં રહેતો હતો તે રૂમમાં તેણે તેના એક મિત્રને પણ રાખ્યો હતો.

દોસ્ત સાથે સંબંધ બાંધીશ તો મને અમેરિકાની નાગરિકતા મળશે 
પત્નીનો આરોપ છે કે પતિ તેના પર ભારતીય પોશાક સિવાયના કપડાં પહેરવાનું દબાણ કરી રહ્યો હતો. થોડા સમય પછી પતિએ કહ્યું કે તેના કેટલાક નજીકના મિત્રો અહીં પત્નીની અદલાબદલી કરીને શારીરિક સુખ માણે છે અને હું તને પણ એ જૂથમાં એડ કરવા માગું છું. પતિને વાત સાંભળીને પત્નીને આંચકો લાગ્યો હતો અને પતિની ગંદી ડિમાન્ડને વશ થવાનો ઈન્કાર કર્યો હતો. 25 માર્ચ 2020ના રોજ પતિ દવા લેવા ગયો હતો. આ દરમિયાન તેનો એક મિત્ર આવ્યો. તેણે તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી. આ પછી પતિએ તેના મિત્રને ડિનર માટે બોલાવ્યો અને પત્ની પર તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કર્યું. પરિણીત મહિલાનો આરોપ છે કે પતિએ કહ્યું કે જો તેના મિત્ર સાથે સંબંધ હશે તો તેને અમેરિકન નાગરિકતા મળશે. પતિના સતત ત્રાસથી પરિણીત મહિલા બીમાર પડી હતી. જે બાદ તેણે તેના પતિને ભારત મોકલવા કહ્યું. આ પછી તે મેરઠ આવી ગઈ અને પોલીસ કેસ કર્યો હતો જે પછી તપાસ શરુ કરાઈ છે અને આરોપી પતિ તથા સાસરિયાની ધરપકડ કરાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ