બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અમદાવાદ / master mind Mohsin's family's bank balance only rs 200

હત્યાકાંડ / કમલેશ તિવારીનાં હત્યારાનું બ્રેઈન વોશ કરનાર મોહસીનનાં પરિવાર પાસે માત્ર ર૦૦ રૂપિયાનું બેન્ક બેલેન્સ

Dharmishtha

Last Updated: 04:41 PM, 24 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરેઆમ લખનોઉમાં હિન્દુ સમાજ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાં કરનાર શાર્ટ શૂટર મોઈનુદ્દીન અને અશફાક હુસેનનાં બ્રેઇન વોશ કરનાર ર૪ વર્ષનાં માસ્ટર માઇન્ડ મૌલાનાં મોહસીન શેખનાં માતા અને ભાઈનાં બેન્કમાં માત્ર ર૦૦ રૂપિયાનું બેલેન્સ હોવાનું સામે આવ્યું છે.

  • માસ્ટર માઈન્ડ મૌલાનાં મોહસીનનાં પરિવારનું બેંક બેલેન્સ રૂ 200
  • કમલેશ તિવારીની હત્યાનું ફંડિંગ કોણે કર્યું
  • મૌલાનાં મોહસીનનું બેંક અકાઉન્ટ જ નથી

આ કાંડનું ફંડિંગ કોણે કર્યુ?

કમલેશ ‌તિવારી હત્યાંકાડને પ્લાનપ્રૂફ રીતે ઘડવામાં આવ્યો. તેનો ભેદ ગુજરાત એટીએસ અને ઉત્તરપ્રદેશ પોલીસે ઉકેલી દીધો છે, પરંતુ આ કાંડ કરવા માટે કોણે ફં‌ડિંગ કર્યું છે તે રહસ્ય હજુ સુધી અકબંધ છે. 

શું હત્યાં જેહાદી ષડ્યંત્રનાં ભાગરૂપે કરવામાં આવી છે?

કમલેશ તિવારીની હત્યાં કરનાર મોઈનુદ્દીન અને અશફાકને યુપી પોલીસ લખનોઉ લઈ ગઈ છે. તેમજ અન્ય તમામ આરોપી પણ લખનોઉ પોલીસની ‌કસ્ટડીમાં છે. કમલેશ તિવારીની હત્યા રાજની‌તિનો એક ભાગ છે કે પછી જેહાદી ષડ્યંત્રનાં ભાગરૂપે કરવામાં આવી છે? તે એક મોટો સવાલ ઊભો થયો છે. 

મૌલાનાએ બંન્ને હત્યારાનાં બ્રેઈન વોશ કર્યાં હતાં

પોલીસ તપાસમાં કમલેશ તિવારીએ વર્ષ ર૦૧પમાં મોહમ્મદ પેગંબર વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેનો બદલો લેવાં માટે સુરતથી ઝડપાયેલાં કાવતરાખોર રાશિદ પઠાણ, મૌલાનાં મોહસીન અને ફૈઝાને જ જેહાદી ષડ્યંત્રનાં ભાગરૂપે બંને હત્યારાઓનાં બ્રેઇન વૉશ કરી હત્યા કરાવી હતી. 

મૌલાનાં સુરતનાં ઉમરગામની ઝુંપડપટ્ટીમાં રહે છે

પ્લાનપ્રૂફ રીતે આટલાં મોટા હત્યાકાંડને અંજામ આપવા માટે લાખો રૂપિયાનાં ફં‌‌ડિંગની જરૂર પડે તે ફં‌ડિંગ કોણે કર્યું છે. તે હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ તપાસમાં મોઈનુદ્દીન અને અશફાકનાં બ્રેઈનવોશ કરનાર ર૪ વર્ષીય મૌલાનાં મોહસીન છે. મોહસીન તેનાં ત્રણ ભાઈ અને માતા સાથે સુરતનાં ઉમરગામમાં આવેલ એક ઝૂંપડપટ્ટીમાં રહે છે. મોહસીનનું બેન્કમાં એકાઉન્ટ નથી. જ્યારે તેની માતા અને ભાઈનું બેન્કમાં એકાઉન્ટ છે. જેમાં માત્ર ર૦૦ રૂપિયાનું બેલેન્સ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ