બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Malaika Arora and Arjun Kapoor broke up two months ago! Due to this, they were separated from each other

ગપશપ / મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બે મહિના પહેલા જ થઈ ગયું હતું બ્રેકઅપ!, આ કારણે થયા એકબીજાથી જુદા

Megha

Last Updated: 03:31 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડની સૌથી ચર્ચિત જોડી છે. રિપોર્ટ અનુસાર બે મહિના પહેલા જ બંને એકબીજાથી અલગ થઈ ગયા અને તેની પાછળનું કારણ લગ્ન હોવાનું કહેવાય રહ્યું છે.

  • મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા. 
  • બે મહિના પહેલા જ મલાઈકા અને અર્જુન એકબીજાથી અલગ થઈ ગયા છે. 
  • જો કે હજુ સુધી બ્રેકઅપના કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી. 

બોલિવૂડ સ્ટાર્સની ફિલ્મોની સાથે સાથે અંગત જીવન પણ ચર્ચામાં રહે છે. ઘણીવાર સ્ટાર્સની લવ લાઈફને લઈને કોઈ મોટી અપડેટ સામે આવે છે. આ દરમિયાન બોલિવૂડના સૌથી ફેમસ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી..: અર્જુન કપૂરને ડેટ કરવા પર બોલી મલાઇકા, કહ્યું  'તેની સાથે હું પણ યુવાન અનુભવું છું'| Love has no age: Malaika on dating  Arjun Kapoor, says ...

તાજેતરમાં, મલાઈકા અરોરાના એક્સ હસબન્ડ અરબાઝ ખાને લગ્ન કર્યા, જે પછી લોકો અભિનેત્રીને તેના બીજા લગ્ન વિશે પૂછી રહ્યા છે. આ દરમિયાન મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો... 

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડની સૌથી ચર્ચિત જોડી છે. આ બંનેને ખૂબ ટ્રોલ કરવામાં આવે છે, જ્યારે ફેન્સ પણ મલાઈકા અને અર્જુન પર ઘણો પ્રેમ વરસાવે છે. એવામાં એક મીડિયા રિપોર્ટ અનુસાર બે મહિના પહેલા જ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાથી અલગ થઈ ગયા છે. આ કપલે તેમના સંબંધોમાંથી થોડો બ્રેક લીધો છે અને તેની પાછળનું કારણ લગ્ન હોવાનું કહેવાય રહ્યું છે.

49ની ઉંમરમાં પ્રેગ્નેન્ટ છે Malaika Arora? બોયફ્રેન્ડ અર્જુન કપૂરે જણાવ્યું  શું છે હકીકત | arjun kapoor talks about girlfriend Malaika Arora pregnancy

કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરા કે અર્જુન કપૂર બંનેમાંથી કોઈ હજુ લગ્ન માટે તૈયાર નથી. તો કેટલાક મામલામાં અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેઓ સમજી ગયા છે કે અલગ થવું એ ઉકેલ નથી અને જલ્દી જ સાથે આવી શકે છે. જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી. 

વાંચવા જેવુ: Danny Jigar Review: મગજ બાજુએ મૂકો તો હાસ્યના ધમધોકાર ડોઝની ગેરેન્ટી! 

હાલમાં જ મલાઈકા અરોરાનો એક શોનો વીડિયો વાયરલ થયો હતો. આ શોમાં મલાઈકા અરોરાને પૂછવામાં આવ્યું કે શું તે વર્ષ 2024માં લગ્ન કરવા જઈ રહી છે. આના જવાબમાં મલાઈકાએ કહ્યું હતું કે 'કોઈ પૂછશે તો હું ચોક્કસ કરીશ'.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ