ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / maharashtra palghar vasai boiler explosion in industrial area three worker die

હોનારત / મોટી દુર્ઘટના : મહારાષ્ટ્રની ફેરક્ટરીમાં બોઈલર ફાટ્યું, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

Published By: MayurN

Last Updated: 05:40 PM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈમાં એક ઈન્ડસ્ટ્રીયલ યુનિટમાં હાઈડ્રોજન ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ, 3 લોકોના મોત, 8 લોકો ઘાયલ

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રના વસઈમાં ઈન્ડસ્ટ્રીયલ યુનિટમાં દુર્ઘટના
  • હાઈડ્રોજન ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો
  • વિસ્ફોટમાં ત્રણ કામદારોના મોત, આઠ લોકો ગંભીર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈમાં એક ઈન્ડસ્ટ્રીયલ યુનિટમાં હાઈડ્રોજન ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયાના સમાચાર. બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ત્રણ કામદારોના મોત થયા છે. આ દરમિયાન આઠ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

3 people died Industries Maharashtra Palghar boiler explosion Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ