ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Archives / lok-sabha-election-2019-a-quick-look-at-10-big-points-of-bjp-first-list-of-candidates

NULL / લોકસભા ચૂંટણી 2019: ભાજપની પહેલી યાદીની 10 મહત્વની વાતો પર એક નજર

Published By: vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

લોકસભા ચૂંટણી માટે ભાજપે 184 નામોની જાહેરાત પોતાની પહેલી યાદીમાં કરી દીધી છે. ચલો જાણીએ આ યાદની 10 મહત્વવી વાતો:
  • ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. અડવાણીની ટિકીટ પહેલી વખત કપાઇ છે. એ ગાંધીનગર સીટથી 6 વખત ચૂંટાઇને લોકસભા પહોંચ્યા છે. આ પગલાને લઇને કોંગ્રેસે ભાજપની ઉપર પ્રહાર કર્યો છે. 

Image result for advani and amitshah
  • વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લખનઉથી ગૃહમંત્રી રાજનાથ સિંહ ચૂંટણી લડશે. 

    Image result for modi and rajnath singh
  • ઉત્તર પ્રદેશના 28 ઉમેદવારોની જાહેરાત આજે કરવામાં આવી છે. જેમાંથી 6 હાલના સાંસદોની ટિકીય કપાઇ છે. 
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુદ્ધ અમેઠીથી એક વખત ફરીથી સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઊતારવામાં આવી છે. 2014માં પણ સ્મૃતિ ઇરાનીએ ચૂંટણી લડી હતી પરંતુ અમેઠીની જનતાએ રાહુલને પસંદ કર્યો હતો. 

    Image result for smriti irani and rahul gandhi in amethi
  • બિહાર અને મધ્ય પ્રદેશ માટે ટિકીટોની જાહેરાત કરવામાં આવી નથી. બિહારમાં એનડીએ ગઠબંધન હેઠળ ભાજપની પાસે 17 સીટો છે. જેપી નડ્ડાએ જણાવ્યું કે તમામ ઉમેદવારોની યાદી પ્રદેશ કાર્યાલયને મોકલી દેવામાં આવી છે. ઉમેદવારોની જાહેરાત ત્યાંથી જ થશે. 
  • આ પહેલી યાદીમાં હેમા માલિની, સ્મૃતિ ઇરાની, પૂનમ મહાજન સહિત 21 મહિલાઓને ટિકીટ આપવાામાં આવી છે. 
  • છત્તીસગઢથી પાંચ નામોની જાહેરાત કરવામાં આવી છે. એમાં એક પણ મોજૂદા સાંસદનું નામ નથી. તમામનું નામ કાપી નાંખવામાં આવ્યું છે. 

  • રાજસ્થાનમાં 16 નામોમાંથી 14 મોજૂદા સાંસદોને ટિકીટ આપવામાં આવી છે. બીકાનેરથી અર્જુન મેઘવાલ ફરી મેદાનમાં હશે. અજમેરથી ભગીરથ ચૌધરીની ટિકીટ મળી છે. પેટાચૂંટણીમાં અહીંયાથી કોંગ્રેસને જીત મળી હતી. 
  • ભાજપની આ પહેલી યાદીમાં પાંચ મુસ્લિમ ઉમેદવારોનું નામ પણ સામેલ છે. 
  • કલકત્તા દક્ષિણથી સુભાષ ચંદ્ર બોસના પ્રપૌત્ર ચંદ્ર કુમાર બોસને ટિકીટ આપવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ