બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Extra / list-of-food-that-affects-male-fertility-and-sperm-counts

NULL / આ ચીજોનું સેવન ભૂલથી પણ ના કરે પુરુષ નહીં તો ખતરામાં પડશે મર્દાનગી

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જો તમે લાંબા સમયથી બાળક પ્લાન કરી રહ્યા છો પરંતુ ઘણા વર્ષો પસાર થઇ ગયા બાદ પણ બાળક થતું નથી તો બની શકે છે એની પાછળ તમારું ડાયટ સાચું કારણ હોય. તમારું ડાઇટ માત્ર સેક્સ લાઇફને નુકસાન નથી પહોંચાડતી. પરંતુ પિતા બન્યાના તમારા સપનાને પણ તોડી નાંખે છે. 

ચો કોફીનો શોખ હોય તો તમને મોંઘુ પડી શકે છે. કદાચ જ તમે જાણતા હશો કે ચા કોફીની ચુસ્કી તમારી સેક્શુઅલ હેલ્થ ખરાબ કરી રહી છે. દિવસમાં બે કપથી વધારે ચા પુરપષોના પ્રજનન સેલ્સની હેલ્થ ખરાબ કરે છે. એનાથી થતા નુકસાનથી બચવા માટે વધારેમાં વધારે બે કપ જ પીવો. 

જંક ફૂડના શોખીન પુરુશો જાણી લે કે જે ચીજોમાં ફેટ અને શુગરનું પ્રમાણ વધારે હોય છે એ પાચન તંત્ર હૃદય અને પ્રજનન સેલ્સ માટે ઠીક હોતી નથી. આ પ્રકારનું ખાવાનું ખાવાથી તમારા સ્પર્મ કાઉન્ટના વિકાસ પર વિપરીત અસર પડે છે. 



શુગર ડ્રિંક્સ જેવા કે સોડા એનર્જી ડ્રિંક્સ અને કાર્બોહાઇડ્રેટ ડ્રિંક્સના શોખીન મર્દો માટે એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે એક દિવસમાં એકથી વધારે શુગર અને કાર્બોહાઇડ્રેટ ડ્રિંક્સ પીવાથી સ્પર્મ ક્વોલિટી સીધી રીતે અસર કરે છે. આવું ડ્રિંક્સ શરીરમાં શુગર ઇન્સુલિન રજિસ્ટેટને વધારીને ઓક્સીડેટિવ સ્ટ્રેસ પેદા કરે છે. 



ફેટથી ભરપૂર ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધ અને ચીઝ સ્પર્મની ફુરતીને નુકસાન પહોંચાડે છે. દિવસમાં બે વખત ફેટ ડેરી પ્રોડક્ટ લેવાથી યંગ પુરુષોને આ પ્રકારનું નુકસાન થઇ શકે છે.

મીટ ખાવાના શોખીન લોકો જાણી લે કે પ્રોસેસ્ડ મીટ તમારા સ્પર્મની ક્વોલિટી પર અસર કરે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ