બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Kutch, BJP won all the 6 seats, Bhuj, Anjar, Gandhidham etc

ગુજરાત ચૂંટણી પરિણામો / કચ્છના સફેદ રણમાં ખીલ્યું કમળ: જુઓ તમામ બેઠકો પર શું આવ્યું પરિણામ

Published By: Vaidehi

Last Updated: 02:48 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ ગયાં છે ત્યારે ગુજરાતનાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટાં જિલ્લાં કચ્છમાં ભાજપએ જીતનાં નગાડાં વગાડ્યાં છે. કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપ જીત્યું છે.

  • કચ્છની તમામ મ 6 બેઠકો પર ભાજપનું કમળ
  • ભુજ ,અંજાર, ગાંધીધામ સહિત તમામ સીટો પર વિજય
  • કોંગ્રેસનું પત્તું ફરી કપાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે અને ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના વલણ સામે આવ્યા છે.  જેમાં ભાજપ 154, કોંગ્રેસ 20, AAP 5 અને 3 બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યું છે.  ગુજરાતના વલણો ભલે ભાજપ માટે બમ્પર બહુમતીનો સંકેત આપી રહ્યા હોય પણ અન્ય ચૂંટણી પરિણામો ભાજપ માટે નિરાશા લાવી રહ્યા છે. ભાજપ સતત બીજા દિવસે સત્તા ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કચ્છની તમામ 6 બેઠકો પર પણ ભાજપે ધમાકેદાર જીત મેળવી છે.

તમામ 6 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય
કચ્છની તમામ 6 બેઠકો અબડાસા, માંડવી,  ભુજ , અંજાર, ગાંધીધામ અને રાપરમાં BJPએ બેઠક જીતી છે. 

આ છે ભાજપનાં ઉમેદવારો
અબડાસા- ભાજપના પ્રદ્યમનસિંહ જાડેજા
માંડવી- ભાજપના અનિરૂદ્ધ દવે 
ભુજ - ભાજપના કેશવલાલ પટેલ
અંજાર- ભાજપના ત્રિકમ છાંગા
ગાંધીધામ -  ભાજપના માલતિ માહેશ્વરી
રાપર - ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાએ જીત મેળવી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Gujarat Election Result Kutch કચ્છ ગુજરાત ચૂંટણી પરિણામ 2022 ભાજપાના ઉમેદવાર Kutch election result

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ