બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2020 KXIP vs MI Mumbai Indians beats Kings XI Punjab by 48 runs

T20 / KXIP vs MI: મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને 48 રને હરાવ્યું, પોલાર્ડ-પંડ્યા તોફાની બેટિંગ

Hiren

Last Updated: 12:11 AM, 2 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માની શાનદાર અડધી સદી અને છેલ્લી ઓવરમાં કીરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાની તોફાની ઇનિંગ્સના દમ પર મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને 48 રને હરાવી દીધું છે. તેની સાથે જ ટીમ આઈપીએલ સીઝન 13ના પોઇન્ટ ટેબલમાં નંબર વનના સ્થાને પહોંચી ગઇ છે.

ટૉસ હારતા પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 4 વિકેટે 191 રન બનાવ્યા. જવાબમાં બેટિંગ માટે ઉતરેલી પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 143 રન જ બનાવી શકી. બુમરાહે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 18 આપીને બે વિકેટ ઝડપી. તે સિવાય રાહુલ ચાહર અને જેમ્સ પૈન્ટિસને 2-2 વિકેટ લીધા. ત્યારે, ટ્રેન્ટ બોલ્ડ અને ક્રુણાલ પંડ્યાને 1-1 વિકેટ મળી.

મુંબઈની ઇનિંગઃ મુંબઈની શરૂઆત ખરાબ રહી. શેલ્ડન કૉટ્રેલે ક્વિંટન ડિ કૉકને ખાતુ પણ ન ખોલવા દીધી અને પહેલી ઓવરના પાંચમા બોલ પર પેવેલિયન મોકલી દીધા. ખરાબ શરૂઆત બાદ કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને મુંબઈની ઇનિંગ સંભાળી. ત્યારબાદ કિશન આઉટ થઇ ગયા. પરંતુ કિશનના આઉટ થયા બાદ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી.

રોહિત શર્માએ 50 રન પૂરા કરતા જ વિસ્ફોટક થઇ ગયા. તેમણે એક જ ઓવરમાં બે ચોગ્ગા અને બે છગ્ગા લગાવીને સ્કોરને મજબૂતી આપી. જોકે તેઓ 70 રન બનાવીને આઉટ થઇ ગયા. ત્યાર બાદ પોલાર્ડ અને પંડ્યાએ મળીને પંજાબના બોલરોને ધોયા હતા. તેમણે 23 બોલમાં તોફાની 67 રનોની ભાગીદારી કરી મુંબઈનો સ્કોર 191 સુધી પહોંચાડી દીધો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ