બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / બિઝનેસ / indigo 4 days international sale starts today ticket starting 3499 rupees

ખુશખબર / 3500 રૂપિયામાં ઈન્ટરનેશનલ ટિકિટ બુક કરાવો, આ તારીખ છે છેલ્લી

Intern

Last Updated: 08:15 PM, 18 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડીગો એરલાઈન્સ શાનદાર ઓફર લઈને આવ્યું છે. જેમાં યાત્રીઓ માત્ર 3499 રૂપિયામાં ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરી કરી શકશે. આ ઓફર માત્ર ચાર દિવસ માટે જ છે. સેલ દરમિયાન બુક કરેલી ટીકીટ પર તમે 1 માર્ચ 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધી યાત્રા કરી શકો છો.

  • ઈન્ડીગો તમારા માટે શાનદાર ઓફર લઈને આવ્યુ છે
  • 3499 રૂપિયામાં ટીકીટ બુક કરાવી યાત્રા કરી શકો છો
  • 63 ડોમેસ્ટિક ડેસ્ટીનેશન અને 24 ઇન્ટરનેશનલ ડેસ્ટીનેશન માટે ઉપલબ્ધ છે

એરલાઈન્સની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સેલ માટે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં 2.5 લાખથી વધુ સીટ રિજર્વ કરવામાં આવી છે. આ એરલાઈન્સની વાત કરીએ તો ઈન્ડીગોની અલગ અલગ સ્થળોથી રોજે 1500 ફ્લાઈટ ઉડાન ભરે છે. 

ઈન્ડીગો તમારા માટે શાનદાર ઓફર લઈને આવી રહી છે. જેમાં તમે 3499 રૂપિયામાં ટીકીટ બુક કરાવી યાત્રા કરી શકો છો. ઈન્ડીગો અબ્રોડ સેલની શરૂઆત 18 ફેબ્રુઆરીથી થઈ છે. અને 21 ફેબ્રુઆરી સુધી સેલ શરુ રહેશે. સેલ દરમિયાન બુક કરેલી ટીકીટ પર તમે 1 માર્ચ 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધી યાત્રા કરી શકો છો. 

2.50 લાખ સીટ સેલ માટે રિજર્વ 

એરલાઇન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે સેલ માટે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં 2.5 લાખ ટીકીટ રિજર્વ કરવામાં આવી છે. આ એરલાઈન્સની સર્વિસ 63 ડોમેસ્ટિક ડેસ્ટીનેશન અને 24 ઇન્ટરનેશનલ ડેસ્ટીનેશન માટે ઉપલબ્ધ છે. 

ઓછા ભાડામાં યુરોપની સફર માટે જુઓ થોડી રાહ


ઈન્ડીગોએ હાલમાં જ લાંબી વિદેશી ઉડાનો માટે ડ્યુલ આઈલ એયરબસ ૩૩૦ એયરક્રાફ્ટને ઉતારવાની યોજના છે. એઈરલાઈન્સ યુરોપ અને લંડન માટે ઉડાન ભરવા માટે સિંગલ 321 XLRનો ઉપયોગ કરી શકશો. એ વિમાન 2023-24 સુધીમાં ઈન્ડીગોમાંથી મળવાનું શરુ થઈ જશે. જો કે આ સુવિધા માટે 3 વર્ષ રાહ જોવી પડશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ