ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Indian railways start 200 passenger services list booking start 21 may

લૉકડાઉન / 1 જૂનથી દોડનારી 100 ટ્રેનોની યાદી જાહેર, ગુજરાતની 10 ટ્રેનો, બુકિંગ શરૂ

Published By: Hiren

Last Updated: 11:38 PM, 20 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટ વચ્ચે રેલવે તંત્રએ મહત્વનું પગલું ભર્યું છે. પહેલી જૂનથી આંશિક રાહત મળવા જઇ રહી છે. રેલવે 200 પેસેન્જર્સ ટ્રેનોની શરૂઆત કરશે. જેના માટે ગુરૂવાર (21 મે)થી બુકિંગ શરૂ થઇ જશે. તો ગુજરાતને પણ 10 જેટલી ટ્રેનો ફાળવવામાં આવી છે. તો આ તમામ ટ્રેનોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

ADVERTISEMENT

  • 1 જૂનથી 200 પેસેન્જર્સ ટ્રેનોની દોડતી થશે
  • ગુજરાતમાંથી 10 રૂટ પર ટ્રેનો દોડશે
  • ગુરૂવાર (21 મે)થી બુકિંગ શરૂ થશે

કોરોના અને લૉકડાઉન વચ્ચે રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જૂનથી 200 પેસેન્જર્સ ટ્રેનની દોડતી થશે. 100 ટ્રેનોની યાદી જાહેર કરવામાં આવી છે. આ 100 ટ્રેનો જાહેર કરેલા રૂટ પર અવરજવર કરશે. જેમાં ગુજરાતમાંથી 10 રૂટ પર ટ્રેનો દોડશે. IRCTCની વેબસાઇટ પર ગુરૂવાર સવારે 10 વાગ્યાથી બુકિંગ શરૂ થશે. તત્કાલ કે પ્રિમિયમ તત્કાલ સુવિધા નહીં હોય. કન્ફર્મ ટિકિટ હશે તો જ સ્ટેશન પર એન્ટ્રી મળશે.

રેલવેની આ વિશેષ સેવાઓ હાલ શ્રમિક અને સ્પેશિયલ એસી ટ્રેનો(30 ટ્રેનો) વધુ હશે. આ ટ્રેનો સમગ્ર રીતે એસી અને નૉન એસીની જેમ રિઝર્વ હશે. જનરલ કોચમાં બેસનાર માટે અનામત સીટો હશે. ટ્રેનમાં પણ કોઈ પણ નૉન રિઝર્વ કોચ નહીં હોય. ભાડુ સામાન્ય હશે અને જનરલ (GS) કોચ માટે રિઝર્વ થવાને લઇને (2 એસ)નું ભાડુ લેવામાં આવશે અને તમામ યાત્રીઓને સીટ આપવામાં આવશે.

1 જૂનથી ગુજરાતમાંથી આ 10 રૂટ પર ટ્રેનો દોડશે

ક્રમ ટ્રેન નંબર રૂટ ટ્રેનનું નામ
1 09165/66 અમદાવાદથી દરભંગા

સાબરમતી એક્સપ્રેસ

2 09167/68 અમદાવાદથી વારાણસી

સાબરમતી એક્સપ્રેસ

3 02833/34 અમદાવાદથી હાવરા હાવરા એક્સપ્રેસ
4 02933/34 મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
5 09045/46 સુરતથી છાપરા

તાપી ગંગા એક્સપ્રેસ

6 02947/48 અમદાવાદથી પટણા

અઝીમાબાદ એક્સપ્રેસ

7 સ્પેશ્યલ અમદાવાદથી મુઝફ્ફપુર વાયા સુરત
8 સ્પેશ્યલ અમદાવાદથી ગોરખપુર વાયા સુુરત
9 02917/18 અમદાવાદથી નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ
10 02916/15 દિલ્હીથી અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ

(200 રૂટ પર 100 ટ્રેન અવર-જવર કરશે)

1 જૂનથી દોડનારી 100 ટ્રેનોની યાદી જાહેર

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railways Passenger Trains gujarat ઇન્ડિયન રેલવે કોરોના વાયરસ ગુજરાત coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ