બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / indian army will felicitate coronavirus warriors by showering flower petals at some places by aircrafts

Coronavirus / કોરોના વૉરિયર્સના સન્માનમાં આકાશથી પૂષ્પ વર્ષા કરશે સેના, CDS જનરલ બિપિન રાવતે બતાવ્યો પ્લાન

Mehul

Last Updated: 08:37 PM, 1 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે ભારતીય સેના કોરોના યૌદ્ધાઓ એટલે કે ડૉક્ટર, સ્વાસ્થ્ય કર્મીઓ, સફાઇ કર્મચારીઓ, પોલીસ, મીડિયા અને અન્યને વિશેષ રીતે સન્માનિત કરશે. શુક્રવારે ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે મીડિયા સંબોધન દરમિયાન તેનાથી જોડાયેલ મેગા પ્લાન બતાવ્યું.

  • કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે ભારતીય સેના કોરોના યૌદ્ધાઓનું સન્માન કરશે
  • સૈન્ય દળોની તરફથી અમે કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરવા ઇચ્છીએ છીએ : CDS બિપિન રાવત

તેઓએ કહ્યું કે સૈન્ય દળોની તરફથી અમે કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરવા ઇચ્છીએ છીએ. ડૉક્ટર્સ, નર્સ, સેનિટેશન કર્મચારી, પોલીસ, હોમ ગાર્ડ્સ, ડિલીવરી બોય અને મીડિયા, જેમણે કઠિન સમયમાં પમ સેવાઓ જારી રાખી અને સરકારનો સંદેશ (જાગરુકતાને લઇને) વધાર્યો. કોરોના વાયરસ મહામારીનો સામનો કરવામાં રાષ્ટ્ર એકસાથે ઉભુ છે અને સંકટથી તાત્કાલિક બહાર આવવાની ક્ષમતા પ્રદર્શિત કરી છે. 

જનરલ રાવત મુજબ, સેના પોતાની તરફથી દેશના લગભગ તમામ જિલ્લામાં માઉનટેન બેન્ડ (સેનાનું બેન્ડ) કરાવશે. જેમાંથી કેટલાક કોરોના સમર્પિત હોસ્પિટલોમાં પણ થશે. પોલીસ દળના સમર્થનમાં સેના 3 મે એ પોલીસ મેમોરિયલ પર માલ્યાર્પણ કરશે. 

જનરલ રાવતે કહ્યું કે ભારતી વાયુ સેનાના ફ્લાઇપાસ્ટ દરમિયાન કેટલીક જગ્યાઓ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવશે. પ્રાપ્ત જાણકારી મુજબ, આ ફ્લાઇપાસ્ટ 3 મેએ જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરથી કેરળના તિરુવનંતપુરમ સુધી કરવામાં આવશે અને એ દરમિયાન સેનાની તરફથી કોરોના યોદ્ધાઓને ખાસ સન્માન અપાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ