બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Extra / if-govt-allows-i-can-sell-petrol-diesel-for-rs-35-40-per-litre-says-baba-ramdev

NULL / બાબા રામદેવે પેટ્રોલ-ડીઝલ પર આપી ફોર્મ્યૂલા સરકાર રજા આપે તો 35 રૂપિયે લીટર વેચીશું પેટ્રોલ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

યોગ ગુરૂ બાબા રામદેવે દાવો કર્યો છે કે જો સરકાર તેમને રજા આપે તો તેઓ દેશમાં રૂ. 35 થી 40 રૂપિયે લીટર પેટ્રોલ ડીઝલ વેચશે. દેશમાં જ્યાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટરે 90 રૂપિયાએ પહોંચ્યા છે ત્યારે બાબા રામદેવે માગ કરી છે કે પેટ્રોલ ડીઝલને GSTના ન્યૂનત દર એટલે કે પાંચ ટકા દરથી સામેલ કરવામાં આવે. 

બાબા રામદેવનું કહેવું છે કે હાલના સમયમાં પેટ્રોલ ડીઝલનો ભાવ સામાન્ય નાગરિકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે.  GSTમાં જો 28 ટકાના ટેસ પર પેટ્રોલ ડીઝલને સામેલ કરવામાં આવે તો સામાન્ય માણસને પણ રાહત નહીં મળે. 

જો પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઓછો કરવાથી સરકારી તિજોરી પર ભારણ વધતુ હોય તો તેની ભરપાઈ માટે દેશના ધનાઢ્ય લોકો પાસેથી વધુ ટેક્સ વસૂલી શકે છે.   

દેશમાં સતત વધતા પેટ્રોલ ડીઝલની કિંમતોમાં મોદી સરકારની સામે કડક પડકારો ફેંકવામા આવ્યા છે. એક તરફ જ્યાં વૈશ્વિક મુદ્રા બજારમાં સતત ડોલરની સરખામણીમાં રૂપિયાની તાકાત ઓછી થઇ રહી છે તો બીજી બાજુ નબળા રૂપિયાના કારણે  મોંધા ક્રૂડ ઓઇલને ખરીદવા માટે વધારે ડોલરનો ખર્ચ કરવો પડી રહ્યો છે. 

નોંધનીય છે કે જો મોદી સરકાર પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં માત્ર 1 રૂપિયામાં કાપ મૂકે છે તો કેન્દ્રીય સરકતારી તિજોરીને 14000 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. આ નુકસાનથી કેન્દ્ર સરકાર માટે નાણાકીય નુકસાનને જીડીપીના 3.3 ટકા લક્ષ્ય પર રાખવું અશક્ય થઇ જશે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ