Ek Vaat Kau / Video: બાળકોને સ્માર્ટફોનની લત કેવી રીતે છોડાવશો

How to get rid of mobile addiction for child ek vaat kau

ક્યારેક આપણે ફોનમાં કોઇ કામકાજ કરતા હોય અને અચાનક કોઇ નોટિફિકેશન આવે અને ત્યાં ખોવાઇ જઈએ તો વળી આપણી વચ્ચે રહેલા કેટલાક લોકો એવા પણ હશે જેમના સંતાનો મોબાઇલ એડિક્ટ હોય.. આવા બાળકોને છૂટકારો અપાવવા માટે આપણે શું કરવું જોઇએ તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા માગતા હોય તો...જુઓ EK Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ