Aadhaar Card ની વાત આવે એટલે સૌથી પહેલાં તેમાં કેવી રીતે માહિતી કે એડ્રેસ બદલવાનો સવાલ સૌ કોઈના મનમાં આવે છે. કારણ કે આધાર કાર્ડ સરળતાથી મળી તો જાય છે પરંતુ ત્યાર બાદ તેમાં સરનામું બદલવાની વાત આવે તો માથાનો દુઃખાવો થઈ જતો હોય છે. ઘણાં લોકોને એ પણ ખ્યાલ નહીં હોય કે આધારમાં માહિતી બદલવી હોય તો ઑનલાઈન પણ બદલી શકાય છે. જો તમારે પણ તમારું એડ્રેસ ઘેર બેઠાં ઓનલાઈન બદલવું છે તે આજના Ek Vaat Kau ના વીડિયોમાં સંપૂર્ણ માહિતી જોઈ લો. જો તમારા નામે સરનામું નથી તો કેવી રીતે બદલી શકાય તેની માટે ખાસ જોજો આ વીડિયો.