Ek Vaat Kau / પેટ્રોલ-ડીઝલથી સરકારને કેટલી કમાણી થઈ? જાણો આખી ગણતરી

ભારતમાં મહામારીની વચ્ચે મિડલ ક્લાસને મોંઘવારીનો માર પડી રહ્યો છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રજાને રડાવી રહી છે પરંતુ સરકારની તિજોરી તેનાથી ભરાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલથી સરકારને કેટલી કમાણી થઈ તે જાણવું હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ