બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Extra / Technology / honor-7s-super-sale-you-can-now-grab-this-phone-at-just-rs1

NULL / Super Saleમાં આ સ્માર્ટફોન ખરીદો માત્ર 1 રૂપિયામાં જાણો ઑફર

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આજકાલ ઇ-કોમર્સ વેબસાઇટ્સ સ્માર્ટફોન્સ પર ઘણા પ્રકારની ઑફર્સ  આપી રહી છે. આ જ વચ્ચે સ્માર્ટફોન નિર્માતા કંપની  Honorએ પણ શાનદાર ડીલ રજૂ કરી છે.  Honor 7Sને માત્ર 1 રૂપિયામાં ખરીદી શકાશે. આ ફોનની વાસ્તવિક કિંમત 8999 રૂપિયા છે. આ ફોનની સેલ આજ સવારે 11:45થી શરૂ થઇ ગઇ. જોકે તમને જણાવી દઇએ કે આ ઑફર માત્ર લિમિટેડ સ્ટૉક સુધી સીમિત છે. જાણો આ ઑફર વિશે...

આ રીતે ઉઠાવો Honor 7Sની ઑફરનો લાભ:

- સૌથી પહેલા તમારે આ માટે https://sale.hihonor.com/in/honor7Sflashsale.html પર જવાનું રહેશે.

- જે પછી તમારે રજિસ્ટ્રર અથવા તો લોગઇન કરવું પડશે.

- જે પછી તમારી એડ્રેસ્ટ ડિટેલ્સ આપવાની રહેશે ત્યારબાદ Buy બટન પર ક્લિક કરવાનું રહેશે.

- હવે તમારે 1 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે તમે પેમેન્ટ કરશો તો પછી તમારી પાસે કન્ફર્મેશનનો મેસેજ આવી જશે. 

Honor 7Sના ફિચર્સ:

આ સ્માર્ટફોનમાં 5.45 ઇંચની HD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં મીડિયાટેક ક્વૉડકોર પ્રોસેસર અને 2GB RAM આપવામાં આવી છે જ્યારે 16GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. Honor 7S એન્ડ્રોઇડ ઑરિયો 8.1 ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનને પાવર આપવા માટે 3020mAHની બેટરી આપવામાં આવી છે. ફોટોગ્રાફીની વાત કરવામાં આવે તો Honor 7Sમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ