Daily Dose / સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, આજે આખો દિવસ રહ્યો ચર્ચામાં

ભારતની સર્વોચ્ચ અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેને લઇને આખો દિવસ ચર્ચામાં રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે કે, દેશભરની મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. ત્યારે આ અંગે વિશેષ માહિતી જાણો Daily Doseમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ