Ek Vaat Kau / ઘેટાંની જેમ બધા કરે તે ન કરતા, ધો.12 પછી આવા કોર્સ કરજો માંગશો એવો મળશે પગાર

ધો.12ના કોઈ પણ સ્ટ્રીમમાં પાસ થયા બાદ તમારે કોઈ પણ ફીલ્ડમાં સારા કોર્સ કરવા હોય તો તે કરી શકાય છે. જો કે આજે તમારા માટે એક એવી માહિતી લઈને આવ્યા છે જે નવા જમાનાના કોર્સ ગણાય છે. જેમાં તમે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે અલગ અલગ વિષયોને સિલેક્ટ કરીને એક ગમતો કોર્સ કરી શકો છો. જેનાથી તમે તમારું મનગમતુ ભણી શકો છો. આ વિશે વધુ જાણકારી માટે જુઓ આજનું Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ