બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / health news 5 great benefits of eating soaked gram almonds raisins moong

હેલ્થ ટિપ્સ / આ 5 વસ્તુનું પાણીમાં પલાળીને કરો સેવન, મળશે ડબલ એનર્જી, થાક પણ દૂર થશે, વજનમાં પણ થશે ઘટાડો, જાણો અન્ય ફાયદા

Arohi

Last Updated: 06:54 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Soaked Foods Benefits: પલાળેલા ચણા, બદામ, સુકી દ્રાક્ષ, કિસમિસ અને મગનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનવામાં આવે છે. તેને ખાવાથી આખો દિવસ થાક નથી લાગતો અને શરીરને એનર્જી મળે છે.

  • આ 5 વસ્તુ પલાળીને ખાઓ 
  • ચોંકાવનારા છે ફાયદા 
  • આખો દિવસ રહેશે એનર્જેટીક 

સવારે ઉઠીને અમુક ખાસ વસ્તુઓનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણી ખાવાની વસ્તુઓ એવી હોય છે જે આખી રાત પલાળીને ખાવાથી તે વધારે ફાયદાકારક બની જાય છે. એવું કહેવાય છે કે પલાળવાથી તેની ન્યૂટ્રિશન વેલ્યૂ વધે છે. તેને ખાવાથી આખો દિવસ થાક નથી લાગતો અને શરીરને એનર્જી મળે છે. તેના ઉપરાંત તે શરીરની ઈમ્યૂનિટીને પણ બૂસ્ટ કરે છે જેનાથી ઘણી બીમારીઓથી લડવાની ક્ષમતા મળે છે.

આ 5 વસ્તુઓને ખાવાના સ્વાસ્થ્ય લાભ 


પલાળેલા ચણા 
પલાળેલા ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને રાત્રે પલાળીને સવારે ખાવાથી શરીરને બેગણી તાકાત મળે છે. જણાવી દઈએ કે તમને પ્રોટીન અને ફાઈબલ ખૂબ સારૂ મળે છે. જો તમે તેને સવારના સમયે ખાઓ છો તો તે વેટ લોસમાં મદદ  કરે છે. સાથે જ શારીરિક તાકાતમાં વધારો કરે છે. 

પલાળેલી બદામ 
શરીરમાં પોષણની કમી પુરી કરવા માટે પલાળેલી બદામ સારો ઓપ્શન છે. તેને ખાવાથી શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે. જણાવી દઈએ કે આખી રાત પલાળીને રાખેલી બદામ પોષણ વધારવાનું કામ કરે છે. 

તેના કારણે નિયમિત ચલાળેલા ચણા ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલથી રાહત મળે છે. તેના ઉપરાંત તે યાદશક્તીને પણ વધારે છે. 

પલાળીલી કિશમિશ 
રાતના સમયે કિશમિશને પલાળીને સવારે ખાવાથી ઈમ્યુન સિસ્ટમને મજબૂતી મળે છે. તેના સેવનથી શાકભાજીની સમસ્યા દૂર થાય છે સાથે જ પેટને સ્વસ્થ્ય બનાવવાનું પણ કામ કરે છે. જણાવી દઈએ કે તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ ઈમ્યુન સિસ્ટમને સારી કરવાનું કામ કરે છે. તેના કારણે તે આપણને સંક્રમણથી બચાવે છે. 

પલાળેલી સુકી દ્રાક્ષ 
પલાળેલી સુકી દ્રાક્ષ કિશમિશની જેવી જ લાગે છે. તેના સ્વાસ્થ્ય ફાયદા પણ તેના જેવા જ છે. જણાવી દઈએ કે સુકી દ્રાક્ષમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન વગેરે સૌથી વધારે હોય છે. પલાળેલી સુકી દ્રાક્ષનું સેવન કરવાથી સ્કિન ચમકદાર બને છે અને લોહીની કમી પણ દૂર થાય છે. તેના ઉપરાંત પલાળેલી સુકી દ્રાક્ષનું સેવન પથરી માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

પલાળેલા મગ 
આખી રાત મગ પલાળીને રાખ્યા બાદ બીજા દિવસે સવારે મગ અંકુરિત થઈ જાય છે. તેનું સેવન કરવાથી પેટની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. પલાળેલા મગ કબજીયાત માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેના ઉપરાંત વેટ લોસ માટે પણ અંકુરિત મગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ