બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / 'Had sex with you in my dreams', married young man WhatsApped office lady, got a shock from the opposite reply

પ્રેમનો ઉભરો / 'સપનામાં તારી સાથે સેક્સ માણ્યું', પરણેલા યુવાને ઓફિસવાળીને વોટ્સએપ કર્યો, સામેના જવાબથી લાગ્યો આંચકો

Hiralal

Last Updated: 06:10 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં પરણેલા યુવાને ઓફિસમાં તેની સાથે કામ કરતી એક છોકરીને વોટ્સએપ પર મેસેજ કર્યો કે મેં સપનામાં તારી સાથે સેક્સ માણ્યું. આ પછી યુવતીએ પત્નીનો ડર દેખાડીને તેનું દિમાગ ઠેકાણે લાવી દીધું.

  • દિલ્હીમાં પરણેલા યુવાનને હતી સાથે કામ કરતી છોકરી સાથે સેક્સની ચાહત
  • સપનામાં સેક્સનું બહાનું કાઢીને વોટ્સએપ મેસેજ કર્યો
  • છોકરીએ પત્નીની બીક દેખાડીને ઈચ્છા ઠંડી પાડી 

ઓફિસોમાં સાથે કામ કરતાં યુવાન-યુવતીઓ ઘણી વાર સેક્સ સંબંધો બાંધે છે. પરણેલા યુવાનો પણ તેમાંથી બાકાત નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, દિલ્હીની એક મલ્ટીનેશનલ કંપનીમાં સાથે કામ કરતાં કરતાં પરણેલા યુવાનને એક છોકરી ગમી ગઈ તે મનોમન તેને પ્રેમ પણ કરવા લાગ્યો હતો. અને તેની સાથે ફિઝિકલ રિલેશન પણ બાંધવા માગતો હતો પરંતુ તેને કહેવામાં સંકોચ થતો હતો. કારણ કે છોકરી કરતાં તેની ઉંમર વધારે હતી. આથી તે કોઈ લાગ શોધવા લાગ્યો હતો પરંતુ દિલની વાત મોં પર કહી ન શકતાં તેણે વોટ્સએપનો સહારો લીધો અને આખરે એક દિવસ વોટ્સએપ પર મેસેજ કરીને ચોખ્ખું કહ્યું. 

'સપનામાં તારી સાથે સેક્સ માણ્યું'
પરણેલા યુવાને એક દિવસ યુવતીને વોટ્સએપ મેસેજ કર્યો અને લખ્યું કે તે અને મેં સપનામાં સેક્સ માણ્યું હતું. યુવાનનો આ કહેવાનો અર્થ તેની સાથે સેક્સની ચાહતરુપ હતો. એટલે જે વાત સીધી ન કહી શક્યો તે વોટ્સએપના માધ્યમથી કહી દીધી. યુવાન હજુ પણ આગળ વધેત પરંતુ સામેવાળી છોકરીએ તેના આવું કહેવાથી ભડકી ઉઠી હતી. અને વળતા મેસેજ મોકલ્યો જે વાંચીને યુવાનની ઈચ્છા મરી ગઈ હતી અને તેને હવે પસ્તાવો થવા લાગ્યો.

છોકરીએ શું જવાબ આપ્યો 
પરણેલા યુવાનનો સેક્સનો મેસેજ વાંચીને છોકરી ભડકી ઉઠી હતી અને તેણે વળતો મેસેજ કરીને લખ્યું કે તું પરણેલો છે, એક છોકરાનો બાપ પણ છે, તને આવું કહેતા શરમ નથી આવતી. મને તારી પત્નીને આ બધું કહેતા એક મિનિટ પણ નહીં લાગે. પત્નીનું નામ આવતાં યુવાન ઠંડો પડી ગયો હતો અને આખરે તેણે માફી માગી હતી. ઉલ્લેખનીય છે કે આવા અગાઉ પણ કિસ્સા બન્યાં હતા. 

આ કિસ્સામાં શું બન્યું હોત
આ કિસ્સામાં છોકરી સારા સંસ્કારવાળી નીકળી અને તેણે મોં પર પરણેલા યુવાનને પત્નીનો ડારો દઈને શાંત પાડી દીધો. છોકરીએ થોડી પણ વાત આગળ લંબાવી હોત તો કંઈ પણ થયું હોત. કારણ કે પરણેલા યુવાને પૂરી તૈયારી સાથે જ મેસેજ કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ