બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / Gujarat Private University Amendment Bill passed unanimously

SHORT & SIMPLE / BIG NEWS: ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક સર્વાનુમતે પસાર, નવી 5 યુનિવર્સિટીને મંજૂરી, જુઓ ક્યાં કઈ સ્થપાશે

Dinesh

Last Updated: 04:40 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વ સંમતિ સાથે પસાર કરાયો છે, રાજ્યમાં નવી પાંચ યુનિવર્સિટી નિર્માણ પામશે, જુઓ ક્યાં ક્યાં

  • ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર
  • વિધાનસભા ગૃહમાં સર્વ સંમતિ સાથે વિધેયક પસાર
  • રાજ્ય સરકાર નવી 5 યુનિવર્સીટીને મંજૂરી અપાઈ


વિધાનસભા ગૃહમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે. ગૃહમાં સર્વ સંમતિ સાથે વિધેયક પસાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર નવી 5 યુનિવર્સિટીને મંજૂરી અપાઈ છે.

5 યુનિવર્સિટીને મંજૂરી અપાઈ
ગૃહમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યો છે. સર્વ સંમતિથી આ વિધેયક પસાર કરવામાં આવ્યો છે, રાજ્ય સરકારે નવી પાંચ યુનિવર્સિટીને મંજૂરી આપી છે. અમદાવાદમાં સરદાર પટેલ ગ્લોબલ યુનિવર્સિટીની સ્થાપના થશે તેમજ ભાવનગરમાં જ્ઞાન મંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીનું નિર્માણ થશે તેમજ વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી અને વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી અને સાણંદમાં કે એન. યુનિ.નું નિર્માણ થશે. તેમજ હાલ સુધી રાજ્યમાં 103 ખાનગી યુનિવર્સીટી હતી જે વધીને રાજ્યમાં હવે કુલ 108 ખાનગી યુનિવર્સીટીઓ થશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ