બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Elections 2022 BJP releases one more list of candidates

BIG BREAKING / ગુજરાતમાં BJPએ વધુ છ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, કુતિયાણામાં ઢેલીબેનને મળી ટિકિટ, જુઓ આખું લિસ્ટ

Published By: Parth

Last Updated: 10:33 AM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે વધુ છ ઉમેદવારોની જાહેરાત કરી નાંખી છે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી 
  • ભાજપે વધુ છ ઉમેદવાર જાહેર કર્યા 
  • અગાઉ 160 ઉમેદવાર જાહેર કર્યા હતા 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધડાધડ ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ અગાઉ 160 ઉમેદવાર જાહેર કર્યા હતા જેમાં વધુ 6ના નામ જાહેર કરવામાં આવ્યા છે.

જુઓ આખું લિસ્ટ 

  • ધોરાજીથી મહેન્દ્ર પાડલિયાને ટિકિટ અપાઇ
  • ખંભાળિયાથી મૂળુભાઈ બેરા ભાજપના ઉમેદવાર
  • ભાવનગર પૂર્વથી સેજલબેન પંડ્યાને ટિકિટ
  • ડેડીયાપાડાથી હિતેશ વસાવા ભાજપના ઉમેદવાર
  • ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઈને ટિકિટ
  • કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ભાજપની ટિકિટ

ભાજપે અગાઉ 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાજપે 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. દિલ્હી ખાતે મનોમંથન કર્યા બાદ ભાજપે 160 ઉમેદવારોની યાદી તૈયાર કરી હતી. ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી હતી. જેમાંથી પહેલાં તબક્કાના 83 ઉમેદવાર અને બીજા તબક્કાના 77 ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતા. 160 ઉમેદવારની યાદીમાં 75 ઉમેદવારોનાં નામ રિપીટ કરવામાં આવ્યાં છે જ્યારે 85 જૂના ઉમેદવારોનાં પત્તા કપાઇ ગયા છે. આ સિવાય આ યાદીમાં 14 મહિલા ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

અગાઉ જાહેર કરેલા 160 ઉમેદવારોના નામ

બેઠક ઉમેદવાનું નામ
અબડાસા પ્રધુમનસિંહ જાડેજા
માંડવી અનિરુદ્ધ દવે
ભુજ કેશવલાલ પટેલ
અંજાર ત્રિકમ છાંગા
ગાંધીધામ માલતી મહેશ્વરી
રાપર વિરેન્દ્રસિંહ જાડેજા
વાવ સ્વરુપજી ઠાકોર
થરાદ શંકર ચૌધરી
ધાનેરા ભગવાનજી ચૌધરી
દાંતા(ST) લધુભાઈ પારઘી
વડગામ(SC) મણિભાઈ વાઘેલા
પાલનપુર અનિકેતભાઈ ઠાકર
ડીસા પ્રવીણ માળી
દિયોદર કેશાજી ચૌહાણ
કાંકરેજ કીર્તિસિંહ વાઘેલા
રાધનપુર બાકી
ચાણસમા દિલીપ ઠાકોર
પાટણ બાકી
સિદ્ધપુર બળવંતસિંહ રાજપૂત
ખેરાલુ બાકી
ઊંઝા કિરીટ પટેલ
વિસનગર ઋષિકેશ પટેલ
બહુચરાજી સુખાજી ઠાકોર
કડી(SC) કરશન સોલંકી
મહેસાણા મુકેશ પટેલ
વિજાપુર રમણ પટેલ
હિંમતનગર બાકી
ઈડર(SC) રમણલાલ વોરા
ખેડબ્રહ્મા(ST) અશ્વીન કોટવાલ
પ્રાંતિજ ગજેન્દ્ર પરમાર
ભિલોડા પી સી બરંડા
મોડાસા ભીખુભાઈ પરમાર
બાયડ ભીખીબેન પરમાર
દહેગામ બલરાજસિંહ ચૌહાણ
ગાંધીનગર સાઉથ બાકી
ગાંધીનગર નોર્થ બાકી
માણસા બાકી
કલોલ બાકી
વિરમગામ હાર્દિક પટેલ
સાણંદ કનુભાઈ પટેલ
ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ
વેજલપુર અમિત ઠાકર
વટવા બાકી
એલિસબ્રિજ અમિત શાહ
નારણપુરા જીતેન્દ્ર પટેલ
નિકોલ જગદીશ પંચાલ
નરોડા ડો.પાયલ કુકરાણી
ઠક્કરબાપાનગર કંચનબેન રાદડિયા
બાપુનગર દિનેશ કુશવાહ
અમરાઈવાડી ડો. હસમુખ પટેલ
દરિયાપુર કૌશિક જૈન
જમાલપુર-ખાડિયા ભૂષણ ભટ્ટ
મણિનગર અમૂલ ભટ્ટ
દાણીલીમડા (SC) નરેશ વ્યાસ
સાબરમતી ડો. હર્ષદ પટેલ
અસારવા(SC) દર્શના વાઘેલા
દસક્રોઈ બાબુ પટેલ
ધોળકા કિરીટ ડાભી
ધંધુકા કાળુ ડાભી
દસાડા(SC) પરષોત્તમ પરમાર
લીંબડી કિરીટસિંહ રાણા
વઢવાણ જિજ્ઞા પંડ્યા
ચોટીલા શામજી ચૌહાણ
ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા
મોરબી કાંતિ અમૃતિયા
ટંકારા દુર્લભજી દેથરિયા
વાંકાનેર જીતુ સોમાણી
રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ
રાજકોટ વેસ્ટ ડો. દર્શિતા શાહ
રાજકોટ સાઉથ રમેશ ટિલાળા
રાજકોટ રૂરલ(SC) ભાનુબેન બાબરીયા
જસદણ કુંવરજી બાવળિયા
ગોંડલ ગીતાબા જાડેજા
જેતપુર જયેશ રાદડિયા
ધોરાજી બાકી
કાલાવાડ(SC) મેઘજી ચાવડા
જામનગર રૂરલ રાઘવજી પટેલ
જામનગર નોર્થ રીવાબા જાડેજા
જામનગર સાઉથ દિવ્યેશ અકબરી
જામજોધપુર ચિમન સાપરિયા
ખંભાળિયા બાકી
દ્વારકા પબુભા માણેક
પોરબંદર બાબુ બોખરીયા
કુતિયાણા બાકી
માણાવદર જવાહર ચાવડા
જૂનાગઢ સંજય કોરડીયા
વિસાવદર હર્ષદ રિબડિયા
કેશોદ દેવાભાઈ માલમ
માંગરોળ ભગવાન કરગઠિયા
સોમનાથ માનસિંહ પરમાર
તાલાલા ભગવાનભાઈ બારડ
કોડીનાર(SC) ડો. પ્રધુમન વાજા
ઉના કાળુ રાઠોડ
ધારી જે.વી કાકડીયા
અમરેલી કૌશિક વેકરીયા
લાઠી જનક તડાવિયા
સાવરકુંડલા મહેશ કસવાલા
રાજુલા હિરા સોલંકી
મહુવા- શિવા ગોહિલ
તળાજા બાકી
ગારિયાધાર બાકી
પાલિતાણા બાકી
ભાવનગર રૂરલ પુરુષોત્તમ સોલંકી
ભાવનગર ઈસ્ટ બાકી
ભાવનગર વેસ્ટ જીતુ વાઘાણી
ગઢડા(SC) શંભુનાથ ટુંડિયા
બોટાદ ઘનશ્યામ વિરાણી
ખંભાત મહેશભાઈ રાવલ
બોરસદ રમણભાઈ સોલંકી
આંકલાવ ગુલાબસિંહ પઢિયાર
ઉમરેઠ ગોંવિદ પરમાર
આણંદ યોગેશ પટેલ
પેટલાદ બાકી
સોજીત્રા વિપુલ પટેલ
માતર કલ્પેશ પરમાર
નડિયાદ પંકજ દેસાઈ
મહેમદાવાદ બાકી
મહુધા સંજયસિંહ મહિડા
ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર
કપડવંજ રાજેશકુમાર ઝાલા
બાલાસિનોર માનસિંહ ચૌહાણ
લુણાવાડા જિજ્ઞેશકુમાર સેવક
સંતરામપુર(ST) કુબેરભાઈ ડિંડોર
શહેરા જેઠાભાઈ આહિર
મોરવાહડફ(ST) નિમિષા સુથાર
ગોધરા સી.કે.રાઉલ
કલોલ ફતેસિંહ ચૌહાણ
હાલોલ જયદ્રથસિંહ પરમાર
ફતેપુરા(ST) રમેશ કટારા
ઝાલોદ(ST) બાકી
લીમખેડા(ST) શૈલેશ ભાભોર
દાહોદ (ST) કનૈયાલાલ કિશોરી
ગરબાડા(ST) બાકી
દેવગઢબારિયા બચુભાઈ ખાબડ
સાવલી કેતન ઇનામદાર
વાઘોડિયા અશ્વિન પટેલ
ડભોઈ શૈલેષ મહેતા
વડોદરા સિટી (SC) મનિષા વકીલ
સયાજીગંજ બાકી
અકોટા ચૈતન્ય દેસાઈ
રાવપુરા બાલકૃષ્ણ શુક્લ
માંજલપુર બાકી
પાદરા ચૈતન્ય ઝાલા
કરજણ અક્ષય પટેલ
છોટાઉદેપુર (ST) રાજેન્દ્રસિંહ રાઠવા
પાવી જેતપુર(ST) બાકી
સંખેડા(ST) અભેસિંહ તડવી
નાંદોદ (ST) ડો. દર્શના વસાવા
દેડિયાપાડા (ST) બાકી
જંબુસર ડી.કે. સ્વામી
વાગરા અરુણસિંહ રાણા
ઝગડિયા(ST) દીપેશ વસાવા
ભરૂચ રમેશ મિસ્ત્રી
અંકલેશ્વર ઇશ્વર પટેલ
ઓલપાડ મુકેશ પટેલ
માંગરોળ ગણપત વસાવા
માંડવી (ST) કુવરજી હળપતિ
કામરેજ પ્રફુલ પાનસેરિયા
સુરત ઈસ્ટ અરવિંદ રાણા
સુરત નોર્થ કાંતિ બલ્લર
વરાછા માર્ગ કુમાર કાનાણી
કરંજ પ્રવિણ ઘોઘારી
લિંબાયત સંગીતા પાટીલ
ઉધના મનુ પટેલ
મજૂરા હર્ષ સંઘવી
કતારગામ વિનુ મોરડિયા
સુરત વેસ્ટ પુર્ણેશ મોદી
ચોર્યાસી બાકી
બારડોલી(SC) ઇશ્વર પરમાર
મહુવા (ST) મોહન ડોડિયા
વ્યારા (ST) મોહન કોંકણી
નિઝર (ST) જયરામ ગામિત
ડાંગ (ST) વિજય પટેલ
જાલોલપોર રમેશ પટેલ
નવસારી રાકેશ દેસાઈ
ગણદેવી(ST) નરેશ પટેલ
વાંસદા(ST) પિયુષ પટેલ
ધરમપુર(ST) અરવિંદ પટેલ
વલસાડ ભરત પટેલ
પારડી કનુ દેસાઇ
કપરાડા(ST) જીતુભાઇ ચૌધરી
ઉમરગામ(ST) રમણલાલ પાટકર

ઘાટલોડિયાથી ઉમેદવાર તરીકે CM ભૂપેન્દ્ર પટેલનું નામ કરાયું છે જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડવાના છે, જ્યારે તેમને કોંગ્રેસમાંથી ડૉ. અમીબેન યાજ્ઞિક ટક્કર આપશે. તદુપરાંત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમની સીટ ખૂબ મહત્વની માનવામાં આવે છે. ત્યારે આ સીટ પરથી વિજય રૂપાણીના બદલે ભાજપે ડૉ. દર્શનાબેન શાહને ટિકિટ આપી છે. જ્યારે જામનગરથી હકુભાને પડતા મૂકીને રીવા બાને ટિકિટ આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat elections 2022 bjp gujarat ગુજરાત ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ભાજપના 160 ઉમેદવારો ભાજપના 6 ઉમેદવારો Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ