ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat election results 2022 of hot seats LIVE UPDATE

કેસરિયા / ગુજરાતની તમામ હોટ સીટના પરિણામ જાહેર, અલ્પેશ ઠાકોરથી લઇને શંકર ચૌધરી સહિતના આ દિગ્ગજોએ AAP-કોંગ્રેસના ભુક્કા બોલાવી દીધાં

Published By: Dhruv

Last Updated: 04:15 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાતની 182 બેઠકોનું આજે પરિણામ છે. ત્યારે સૌ કોઇની નજર આજે ગુજરાતની કેટલીક હોટ સીટો પર છે જેવી કે ગોંડલ, કુતિયાણા, ખંભાળિયા. ત્યારે સાંજ સુધીમાં ગુજરાતમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

ADVERTISEMENT

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ
  • 182 બેઠકો પરના 1621 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે
  • સૌ કોઇની નજર આજે ગુજરાતની હોટ સીટો પર

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું આજે ચૂંટણી પરિણામ છે. જેમાં 1621 ઉમેદવારોનું આજે રાજકીય ભાવિ નક્કી થશે. મહત્વનું છે કે, 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટો જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટો પર મતદાન થયું હતું. આ વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 64.33% મતદાન થયું હતું. આજે રાજ્યભરના કુલ 37 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે. ત્યારે અહીં નીચે અપડેટ વિગત સાથે જોતા રહીશું કે ગુજરાતની 182 બેઠકોમાંથી કઇ બેઠક પર કોણ આગળ અને કોની જીત થઇ?

સંકળાયેલા મુદ્દાઓ

GujaratAssemblyPolls GujaratElectionResult GujaratElections2022 GujaratResultsOnVTV gujarat election results 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ gujarat election results 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ