બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / ભાવનગર / Gujarat bhavnagar recovery rate in coronavirus

કોરોના સંકટ / ગુજરાતનું આ શહેર કોરોનાથી રિકવરી રેટમાં રાજયમાં છે પ્રથમ નંબરે

Divyesh

Last Updated: 10:40 AM, 15 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હાલ રિકવરી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ભાવનગર શહેર કોરોનાના રિકવરી રેટમાં પ્રથમ સ્થાને આવ્યું છે. 8 મહાનગરમાં કોરોના રિકવરી રેટમાં પ્રથમ સ્થાન પર છે.

  • ભાવનગર કોરોનાથી રિકવરી રેટમાં પ્રથમ સ્થાને 
  • 8 મહાનગરમાં કોરોના રિકવરી રેટમાં પ્રથમ
  • અત્યાર સુધીના કુલ 4531 પોઝિટિવ કેસ નોંધાયા 

ગુજરાતના 8 મહાનગરોમાં ભાવનગર શહેર સૌથી વધારે રિકવરી રેટમાં પ્રથમ સ્થાન પર છે. શહેરમાં અત્યાર સુધીના કુલ 4531 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 4531માંથી 4310 કોરોના દર્દી સાજા થયા છે. 
 

આમ ભાવનગર શહેરમાં અત્યાર સુધીનો રિકવરી રેટ 95 ટકા થયો છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 68 દર્દીના મૃત્યું થયા છે. 

 

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 1 હજાર 175 કેસ નોંધાયાં છે. એક દિવસમાં ગુજરાતમાં કોરોનાથી 1 હજાર 414 દર્દીઓ સ્વસ્થ થયાં. જો કે રાજ્યમાં કોરોના સામે રિકવરી રેટ 88.04 ટકા થયો. કોરોનાથી 1 લાખ 36 હજાર 541 દર્દીઓ સ્વસ્થ થયાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ