બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / gujarat assembly election phase 2 voting date time constituencies list details

ગુજ'રાજ' 2022 / ગુજરાતમાં આવતીકાલે કઈ-કઈ બેઠકો પર થશે મતદાન? જુઓ સંપૂર્ણ લિસ્ટ

MayurN

Last Updated: 10:23 AM, 4 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની બીજા તબક્કાની 182માંથી 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું હતું. જાણો ક્યાં ક્યાં થશે મતદાન

  • ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે
  • 93 બેઠકો માટે કાલે વહેલી સવારથી મતદાન શરુ 
  • ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે

ગુજરાતની બીજા તબક્કાની 182માંથી 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે અને ફરી એકવાર વાપસીની આશા સેવી રહી છે. જો કે આ વખતે ભાજપને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીથી પણ સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે ગુજરાતમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને 92 બેઠકો જીતવી જરૂરી છે.

બીજા તબક્કાનું મતદાન કાલે સવારે 
બીજા તબક્કાનું મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં અમદાવાદ, અરવલ્લી, પાટણ અને ગાંધીનગર સહિત 14 જિલ્લામાં મતદાન થશે.

ક્યાં મતદાન થશે?

  • બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો

1-વાવ
2-થરાદ
3-દાંતા (ST)
4-વડગામ (SC)
5-પાલનપુર
6-ડીસા
7-દેવધર
8-કાંકરેજ
9- ધાનેરા

  • પાટણ જિલ્લામાંથી ચાર બેઠકો

1-રાધનપુર
2-ચાણસ્મા
3-પાટણ
4-સિદ્ધપુર 

  • મહેસાણા જિલ્લાની સાત બેઠકો

1-ખેરાલુ
2- ઊંઝા
3- વિસનગર
4- બેચરાજી
5- કડી (SC)
6- મહેસાણા
7-વિજાપુર

  • સાબરકાંઠા જિલ્લામાં ચાર બેઠકો

1-હિમતનગર
2-ઇડર (SC)
3-ખેડબ્રહ્મા (ST)
4-પ્રાંતિજ

  • અરવલ્લી જિલ્લામાં ત્રણ બેઠકો 

1-ભિલોડા (ST)
2-મોડાસા અરવલ્લી
3- બાયડ 

  • ગાંધીનગરમાં પાંચ બેઠકો

1-દહેગામ 
2-ગાંધીનગર દક્ષિણ
3-ગાંધીનગર ઉત્તર
4 -માણસા
5-કલોલ

  • અમદાવાદની 21 બેઠકો

1-વિરમગામ
2-સાણંદ
3-ઘાટલોડિયા
4-વેજલપુર
5- વટવા
6- એલિસબ્રિજ
7-નારણપુરા
8-નિકોલ
9-નરોડા
10-ઠક્કરબાપા નગર
11-બાપુનગર
12-અમરાઈવાડી
13- દરિયાપુર
14 જમાલપુર-ખાડિયા
15-મણિનગર
16-દાણીલીમડા
17-સાબરમતી
18- અસારવા
19-દસક્રોઇ
20-ધોળકા
21-ધંધુકા

  • આણંદમાંથી સાત બેઠકો

1-ખંભાત
2-બોરસદ
3-આંકલાવ
4-ઉમરેઠ
5-આણંદ
6-પેટલાદ
7-સોજીત્રા

  • ખેડા જિલ્લાની છ બેઠકો

1-માતર
2-નડિયાદ
4- મહુધા
5-ઠાસરા
6-કપડવંજ

  • મહિસાગર જિલ્લામાં 3 બેઠકો

1-બાલાસિનોર
2-લુણાવાડા
3-સંતરામપુર (ST)

  • પંચમહાલમાં 5 બેઠકો

1-શહેરા
2-મોરવા હડફ (ST)
3-ગોધરા
4-કલોલ
5-હાલોલ

  • દાહોદ જિલ્લામાં 6 બેઠકો

1-ફતેપુરા (ST) 
2-ઝાલોદ (ST)
3-લીમખેડા (ST)
4-દાહોદ (ST)
5-ગરબાડા (ST)
6-દેવગઢ બારિયા

  • વડોદરાની 10 બેઠકો

1-સાવલી
2-વાઘોડિયા
3-ડભોઈ
4-વડોદરા શહેર (SC)
5-સયાજીગંજ
6-અકોટા
7-રાવપુરા
8-માંજલપુર
9-પરડા
10-કરજણ

  • છોટા ઉદેપુર ત્રણ બેઠકો 

1-છોટા ઉદેપુર (ST) 
2-જેતપુર (ST)
3-સંખેડા (ST)

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Elections Phase 2 Voting ahmedabad assembly election gujarat politics Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ