બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / Viral / ફ્લાઈટમાં 5 નંબરની સીટ પર ભૂત બેઠું હતું, છતાં કોઈ ન ડર્યું, કારણ હેરાનીભર્યું, યુવતી સાથે કર્યું અજીબ
Last Updated: 10:16 AM, 18 May 2025
ભૂત-પ્રેતનું નામ સાંભળતાં જ લોકોના ગાતર ગળી જાય છે. ડરના માર્યાં એક શબ્દ પણ બોલી શકતાં નથી. ભૂત-પ્રેતના અસ્તિત્વ વિશે વર્ષોથી ચર્ચા ચાલી રહી છે ઘણા લોકોએ જોયાના દાવા પણ કર્યાં છે વધુ એક વાર ભૂતની ડરામણી વાતો સામે આવી છે.
ADVERTISEMENT
ફ્લાઈટમાં ભૂત
બ્રિટનની 27 વર્ષની યુવતી ક્લો સ્મિથે, જે એક સાઈકિક મીડિયમ (ભૂત-પ્રેત સાથે વાતો કરવનાર) કહ્યું કે હું ડર્બીશાયરના એશબોર્નની ફ્લાઈટમા મુસાફરી કરી રહી હતી ત્યારે મેં જોયું કે પાંચમા નંબરની સીટ પર બેઠું હતું. તેણે મારી તરફ જોયું, તેને ખબર હતી કે હું આ સંબંધ બનાવી શકું છું. પરંતુ મારા શરીરનો ઉપયોગ કરવાને બદલે, તેણે રમતિયાળ રીતે મને સલામ કરી, આદર દર્શાવ્યો અને એ પણ બતાવ્યું કે તે જાણતો હતો કે હું તેને જોઈ શકું છું.
ADVERTISEMENT
કબ્રસ્તાનમાં ભૂતનો અહેસાસ
ક્લો સ્મિથે એવું કહ્યું કે મારા પિતાના ઘરની સામે કબ્રસ્તાન છે, ત્યાં હું અવારનવાર જતી અને ત્યાં પણ ભૂતનો અહેસાસ કર્યો છે.
વધુ વાંચો : VIDEO : પરણેલામાં ખુશીની લહેર! આ 3 વસ્તુમાં જ પત્ની થઈ જશે ખુશ, ખુબસુરત મહિલાએ સમજાવ્યું
હોટલમાં કે વેકેશન પર પણ દેખાય છે ભૂત
ક્લોનો દાવો છે કે હોટલોમાં પણ ભૂત જોવા મળે છે, પછી ભલે તેઓ રજા પર હોય કે કોઈ પ્રિયજનને મળવા માટે. કારમાં મુસાફરી કરવાથી લઈને તડકામાં રજાઓ ગાળવા સુધી, તેઓ ગમે ત્યાં તમારું ધ્યાન ખેંચી શકે છે. તમે ક્યારેય એકલા નથી હોતા." પરંતુ ક્લો પોતાને "નસીબદાર" માને છે કે તેને આવા સંબંધો બનાવવાની તક મળી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.