Daily Dose / વારંવાર હેરાન કરતા કૉલ બંધ થઈ જશે, સરકારનો મોટો નિર્ણય

કેન્દ્ર સરકાર ટેલિકોમ સેક્ટરના બીજા તબક્કા રિફોર્મ્સ માટે તૈયારી કરી રહી છે. સરકાર ડ્રાફ્ટ ટેલિકોમ બિલ લાવી શકે છે અને તેને સંસદના શિયાળુ સત્રમાં મંજૂરી માટે ટેબલ પર મૂકી શકે છે. કેન્દ્ર સરકારે લોકોનો અભિપ્રાય લેવા માટે ટેલિકોમ બિલનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. ત્યારે જાણો આ ડ્રાફ્ટમાં શું શું જોગવાઈઓ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ