બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / અજબ ગજબ / flying dosa viral video 100 million views mumbai

ફ્લાઇંગ ઢોસા / VIDEO : શરત લગાવી લો નહીં જોઈ હોય આવું, આ શખ્સની ઢોસા બનાવવાની રીત જોઈ સૌ કોઈ થયું ફીદા

Published By: Hiren

Last Updated: 09:43 PM, 18 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના એક ઢોસા વિક્રેતાના દક્ષિણ ભારતીય ભોજન પીરસવાનો વીડિયો ખુબ ચર્ચામાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

  • મુંબઈ મેનના ફ્લાઇંગ ઢોંસા ટેક્નીક જોઇને દુનિયા હેરાન
  • શ્રી બાલાજી ઢોસા સીધા સ્કિલેટથી પ્લેટમાં ઉડાન ભરે છે
  • આ વીડિયો પર અત્યાર સુધીમાં આવ્યા 101.6Mથી વધુ વ્યૂઝ

દક્ષિણ મુંબઈના મંગલદાસ માર્કેટમાં શ્રી બાલાજી ઢોસા સીધા સ્કિલેટથી પ્લેટમાં ઉડાન ભરે છે. આ વીડિયોને ફેસબુક પર ચોંકવાનારા 101.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે. તમે પણ જુઓ વીડિયોમાં ઢોસાનો જબરદસ્ત સ્ટંટ.

ઢોસાનો જબરદસ્ત સ્ટંટ

આ વીડિયોમાં સ્ટ્રીટ ફૂડ રેસિપી નામના એક ફેસબુક પેઝ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક ઢોસા વેંડર વિશેષ ટેક્નિકથી ઢોસા બનાવતા દેખાઇ રહ્યા છે. આ ઢોસા વિક્રેતા આ પ્રકારથી ઢોસાને હવામાં ઉછાળીને બનાવી રહ્યા છે કે ઢોશા સીધા ખાવાની થાળીમાં પડે છે. સોશિયલ મીડિયા પર ઢોસાનો સ્ટંટ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ કલાને એટલી સ્પષ્ટતાની સાથે અંજામ આપી દેવામાં આવે છે કે તમે આને જોઇને હૈરાન રહી જશો.

સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

ફેસબુક પેજ પર આ શેર કર્યા બાદ આ વીડિયો પર ખૂબ જોરદાર કોમેન્ટ પણ આવી રહી છે. એક યૂઝર સર્વિસ ઢોસા લાઇક એ બૉસ લખતા આ પોસ્ટને શેર પણ કરી છે.

વીડિયો પર આવી રહ્યા છે જબરદસ્ત કોમેન્ટ

ગત અઠવાડિયે ફેસબુક પર પોસ્ટ કરાયા બાદથી, વીડિયોને હજારો કોમેન્ટની સાથે 101600000 વ્યૂઝ અને 1.2M લાઇક મળી છે. યૂઝર્સે કોમેન્ટમાં લખ્યું કે, કમાલનો માણશ છે. ગ્રાહકોની સેવા માટે હવામાં ફેંકી રહ્યા છે ઢોસા. બીજા યૂઝર લખે છે કે, ભોજનને કલાત્મક રીતે પીરસવામાં આવી રહ્યું છે.

આ ટેક્નિકની થઇ રહી છે ટિકા

જોકે, કેટલાક લોકોએ ઢોસા બનાવનારની આ પધ્ધતિની ટિકા કરતા કહ્યું કે, હવામાં ઢોસાને ફેંકવા ભોજન પ્રત્યે અરૂચિ દર્શાવે છે. આને અન્નપૂર્ણાનું અપમાન કહેવાય છે. કેટલાક એવું કહ્યું કે, આ ટેક્નિક ખાસ ગમી નહીં. આ વીડિયોની ટિકા કરતા કોમેન્ટ કરી કે, ભોજન સાથે રમત... ખરાબ માર્કેટિંગ સ્ટંટ.

સંકળાયેલા મુદ્દાઓ

flying dosa viral video ફ્લાઇંગ ઢોસા મુંબઇ Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ