વાયરલ / VIDEO: 1 મિનિટ સુધી રાહ જોતાં રહ્યા પુતિન, આ દેશના રાષ્ટ્રપતિએ જૂની ફજેતીનો લીધો બદલો 

Erdogan made Putin wait, looking frazzled in-front of cameras say plenty of how much has changed after Ukraine

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ઈરાનની મુલાકાત દરમિયાન અપમાનજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને પુતિનને 1 મિનિટ રાહ જોવડાવી

બ્રેકિંગ ન્યૂઝ