બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / drdo recruitment 2022 bumper vacancies know details

નોકરી / એન્જિનિયર્સ માટે DRDOમાં બહાર પડી ભરતી! મળશે 1.12 લાખ સુધી પગાર, જાણો ડિટેલ્સ

Arohi

Last Updated: 06:08 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ બી માટે ઉમેદવાર પાસે સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી અથવા એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, કમ્પ્યુટર સાયન્સ અથવા સંબંધિત ક્ષેત્રોમાં ડિપ્લોમા હોવુ જોઈએ.

  • સાયન્સ ગ્રેજ્યુએટ્સ માટે ભરતી 
  • એન્જિનિયર્સ માટે નોકરીની સૌથી સારી તક 
  • જાણો ભરતી યોજનાને લઈને સમગ્ર ડિટેલ્સ 

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન, સેન્ટર ફોર પર્સનલ ટેલેન્ટ મેનેજમેન્ટ, DRDO-CEPTAM એ સીનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-B અને ટેકનિશિયન-Aના પદો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે. જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ DRDOની ઓફિશ્યલ સાઈટ drdo.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2022 છે. રસ ધરાવતા ઉમેદવારો drdo.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

જાણો કેટલો મળશે પગાર? 
પગાર વિશે વાત કરીએ તો, સીનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ બીના પદ માટે સિલેક્ટ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 35,400 થી રૂ. 1,12,400 સુધીનો પગાર મળશે. ત્યાં જ ટેકનિશિયન Aના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 19,900 થી રૂ. 63,200 સુધીનો પગાર મળશે.

શૈક્ષણિક લાયકાત 
સીનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ બી માટે ઉમેદવાર પાસે સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી અથવા એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, કમ્પ્યુટર સાયન્સ અથવા સંબંધિત ક્ષેત્રોમાં ડિપ્લોમા હોવું જોઈએ.

ટેકનિશિયન A માટે, ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. તેમની પાસે માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિત પ્રશિક્ષણ સંસ્થાનનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા મલ્ટી સ્ટેજની પ્રક્રિયા પર આધારિત છે જેમાં તેમને શોર્ટલિસ્ટ કરવા માટે CBT પરીક્ષાનો સમાવેશ થાય છે. પસંદ કરેલા ઉમેદવારોનું અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જે લેબ અને સંસ્થાઓમાં નિમણૂક કરનારા વિવિધ અધિકારીઓને મોકલવામાં આવશે. 

જેઓ પછી વ્યક્તિઓને રોજગાર પત્રો જારી કરશે. આ ભરતી માટે અરજી કરવા માટે, સામાન્ય વર્ગના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. ત્યાં જ તમામ મહિલાઓ અને SC/ST/PwBD/ESM કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ