બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / વિશ્વ / Donald trump nominates indian Anuraag singhal as florida judge

અમેરિકા / ફ્લોરિડાનાં જજ બનનાર અનુરાગ સિંઘલ પ્રથમ ભારતીય, એક સમયે હતાં રક્ષા વિભાગનાં એટોર્ની

Dhruv

Last Updated: 05:30 PM, 10 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારનાં રોજ ફ્લોરિડાનાં 54 વર્ષનાં ભારતવંશી અનુરાગ સિંઘલને ફેડરલ જજનાં રૂપમાં નિયુક્ત કર્યા છે. વ્હાઇટ હાઉસ તરફથી સીનેટને મોકલવામાં આવેલ 17 જજોમાં તેમનું નામ પણ શામેલ છે. સિંઘલ ફ્લોરિડાનાં જજ બનનારા પ્રથમ ભારતીય હશે. તેઓ જેમ્સ આઇ. કોહ્નની જગ્યા લેશે.

Anuraag singhal

જ્યૂડિશિયરી કમિટી બુધવારનાં જજોનાં નામ પર નિર્ણય કરશે
સિંઘલ ફ્લોરિડા (florida) માં આ પદ માટે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય છે. સીનેટની જ્યૂડિશિયરી કમિટી દ્વારા જજનાં નામોની પુષ્ટિ બુધવારનાં રોજ થનારી છે. તેઓ 2011થી ફ્લોરિડામાં 17માં સર્કિટ કોર્ટમાં કાર્યરત છે.

સિંઘલે રાઇસ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યુ છે. તેઓએ વેક ફોરેસ્ટ યુનિવર્સિટીથી કાયદાનો અભ્યાસ કર્યો છે. પોતાનાં કેરિયરની શરૂઆતમાં સિંઘલે રાજ્ય એટોર્ની ઓફિસમાં પ્રોસિક્યૂટરનાં રૂપમાં કામ કર્યુ.

Anuraag singhal as florida judge

સિંઘલનાં માતા-પિતા પણ 1960માં ગયા હતા અમેરિકા
અનુરાગ સિંઘલ (Anuraag singhal) દશકાઓ સુધી રક્ષા વિભાગનાં પણ વકીલ રહ્યાં. તેમનાં માતા-પિતા 1960માં અમેરિકા (America) ચાલ્યા ગયા હતાં. તેમનાં પિતા અલીગઢનાં હતાં અને તેઓ શોધ વૈજ્ઞાનિક હતાં. તેમની માતા દહેરાદૂનથી હતાં.

આ પહેલાં ટ્રમ્પે કેલિફોર્નિયામાં અમેરિકી ડિસ્ટ્રિક્ટ કોર્ટ માટે ફેડરલ જજનાં પદ પર ભારતીય મૂળની અમેરિકી એટોર્ની શિરીન મૈથ્યૂજને નિયુક્ત કર્યા હતાં. એશિયાઇ-અમેરિકી સંસ્થા નેશનલ એશિયન પેસિફિક અમેરિકન બાર એસોસિએશન (એનએપીએબીએ) એ આ માટે ટ્રમ્પની પ્રશંસા કરી હતી.

NAPABA એ કહ્યું હતું કે, જો તેમનાં નામ પર સહમતિ બને છે તો તેઓ એશિયા-પેસિફિક ક્ષેત્રની પ્રથમ મહિલા હશે, જે આ પદ પર યોગ્ય હશે. આ સાથે જ તેઓ પ્રથમ ભારતીય-અમેરિકી હશે કે જે આર્ટિકલ થર્ડ ફેડરલ જજ બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ