બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Diwali 2019 Whatsapp Stickers How To Send Stickers To Friends And Family Members Know Full
એન્ડ્રોઇડ યૂઝર્સ માટે:
ADVERTISEMENT
સૌથી પહેલા તમારા ડિવાઇસ પર WhatsApp નું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરવુ પડશે. આ પછી એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સને સૌથી પહેલા પોતાના WhatsApp ચેટ વિન્ડો ઑપન કરવાની રહેશે અને સ્ટિકર્સ માટે સ્માઇલી આઇકન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી GIF આઇકનની સાથે સ્ટિકર્સ આઇકન જોવા મળશે. સ્ટિકર્સ આઇકન પર ટેપ કરો અને પછી અહીંયા સ્ટિકર સ્ટોર પર તમને ઘણા પ્રકારના સ્ટિકર પેક્સ મલી જશે. આ પછી, પેજ પર સૌથી નીચે સ્ક્રોલ કરો અને ‘Get more stickers’ પર ક્લિક કરો.
આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર લઇ જશે, જ્યાં તમને ઘણા સ્ટિકર પેક્સ મળી જશે અને ઇન્સ્ટૉલ કરી શકશો. અહીંયા તમે તમારી પંસદગીની સ્ટિકર્સ ડાઉનલોડ કરી શકો છો અને આ માટે તમારે Diwali Stickers સર્ચ કરવાનું રહેશે. હવે એપ ઓપન કર્યા પછી સ્ટિકર પેક દેખાશે, જેણે તમે WhatsApp સ્ટિકર સેક્શન માટે સિલેક્ટ કરી શકો છો. હવે તમને સ્ટિકર સેક્શનમાં નવા સ્ટિકર પેક દેખાશે જેણે તમે સેન્ડ કરી શકો છો.
ADVERTISEMENT
iOS યૂઝર્સ માટે:
એન્ડ્રોઇજ યૂઝર્સ તો આ રીતે થર્ડ પાર્ટી સ્ટિકર્સ ડાઉનલોડ કરી શકે છે. પરંતુ જો તમારી આઇફોન છો તો તમને જણાવી દઇએ કે, iOS યૂઝર્સ એન્ડ્રોઇડ યૂઝર્સની હેઠળ થર્ડ પાર્ટીથી સ્ટિકર્સ ડાઉનલોડ નહી કરી શકે. એટલે કે iOS યૂઝર્સને સ્ટિકર્સ માટે તમારે દોસ્તો પર નિભર્ર રહેવુ પડશે. જ્યારે કોઇ તમને ફ્રેન્ડ સ્ટિકર મોકલે છે તો આ સ્ટિકર ફેવરેટમાં એડ કરીને સેન્ડ કરી શકો છો. આ સિવાય તમે કોઇ મિત્રને દીવાળી સ્ટીકર્સ મોકલવાનું કહી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.