બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / Discount of up to Rs 81,500 on these Mahindra vehicles
Last Updated: 02:10 PM, 19 October 2021
ADVERTISEMENT
સ્કોર્પિયો
મહિન્દ્રા સ્કોર્પિયો પર કંપનીએ 22,320 રૂપિયા સુધીની છૂટ આપવાની ઓફર કરી છે. આ ડિસ્કાઉન્ટમાં 5000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ અને 4000 રૂપિયા સુધી કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે 13320 રૂપિયા સુધી એડિશનલ ઓફર સામેલ છે.

ADVERTISEMENT
XUV300
મહિન્દ્રાના આ મૉડલ પર 44000 રૂપિયાની છૂટ મળી રહી છે. જેમાં 15000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ અને 4000 રૂપિયા સુધીનું કોર્પોરેટ તેમજ 5000 રૂપિયા સુધી એડિશનલ ઓફર સામેલ છે.
મરાઝો
મહિન્દ્રાની આ કાર પર કુલ 25200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમાં તમને 20000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ અને 5200 રૂપિયા સુધીની એડિશનલ ઓફર પણ સામેલ છે.
ADVERTISEMENT

KUV100 NXT
મહિન્દ્રાની આ કાર પર કુલ 41055 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 38055 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ અને 3000 રૂપિયા સુધી કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કાર પર કોઇ એક્સચેન્જ બોનસ નથી.
ADVERTISEMENT
બોલેરો
મહિન્દ્રા બોલેરો પર માત્ર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ગાડીની કિંમત 8.72 થી 9.70 લાખ રૂપિયા સુધીની છે.
સૌથી વધારે છૂટ
મહિન્દ્રા ALTURAS પર સૌથી વધારે 81500 રૂપિયા છૂટ મળી રહી છે. જેમાં 50000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ, 11500 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 20000 રૂપિયા સુધીનું એડિશનલ ડિસ્કાઉન્ટ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.