Cyclone Yaas / 26 મેના રોજ બાલાસોર આવી શકે છે યાસ, 110 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો શું રહેશે બંગાળની સ્થિતિ

cyclone yaas west bengal odish weather Updates

હવાના ઓછા દબાણનું ક્ષેત્ર જે સોમવારે સવારે પૂર્વી મધ્ય બંગાળની ખાડીમાં બાલાસોરથી લગભગ 620 કિમી દક્ષિણણ-દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ બંગાળથી 610 કિમીમાં હતું તે હવે ઉત્તર - ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ