બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અમદાવાદ / cyclone and rain forecast from ambalal patel weather updat

વાવાઝોડુ / ગુજરાતમાં આ તારીખે ત્રાટકશે વાવાઝોડુ, પવન સાથે થશે ધોધમાર વરસાદ : અંબાલાલ પટેલ

Gayatri

Last Updated: 12:21 PM, 15 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ગુજરાતનામાં પવનો ફૂંકાવાના તો શરૂ થઈ જ ગયા છે ત્યારે હવે ફરીથી અંબાલાલ પટેલે પણ વાવાઝોડાની આગાહી શરૂ કરી છે.

  • વરસાદને લઇ અંબાલાલ પટેલની આગાહી 
  • 16 અને 17 ઓક્ટોબરે વરસાદની શક્યતા
  • દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે

વરસાદને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 16 અને 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. 

લો પ્રેશરને લઇ ભારે ચક્રવાત આવવાની સંભાવના

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 21થી 25 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. ખાડીમાં લો પ્રેશરને લઇ ભારે ચક્રવાત આવવાની સંભાવના છે. 21 ઓક્ટોબર બાદનું વાવાઝોડું ભારે નુકસાન સર્જાશે. 16 નવેમ્બર બાદના વાવાઝોડા દરિયા કિનારે ભારે ચક્રવાત પણ સર્જાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ