બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / CRYPTOCURRENCY fall in india government is ready to ban parliament bill to be introduced

Crypto News / ભારત સરકારે કરી લીધી પ્રતિબંધની તૈયારી, મોટાં ભાગની Cryptocurrency માં મોટાપાયે ધોવાણ

Mayur

Last Updated: 10:02 AM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં CRYPTOCURRENCY પર પ્રતિબંધોની સરકારની તૈયારી બાદ મોટાં ભાગની ક્રિપ્ટો કરન્સીના મૂલ્યમાં ઘટાડો થયો હતો.

  • ક્રિપ્ટો કરન્સી પર કડક ફંદો
  • પ્રાઇવેટ ક્રિપ્ટો કરન્સી ભારતમાં પ્રતિબંધિત થઈ શકે છે
  • ક્રિપ્ટો કરન્સીમાં 15%નો ઘટાડો

ભારત સરકાર ક્રિપ્ટો કરન્સી પર કડક ફંદો કસવાની તૈયારીમાં છે. તમામ પ્રાઇવેટ ક્રિપ્ટો કરન્સી ભારતમાં પ્રતિબંધિત થઈ શકે છે. સરકાર સંસદના શિયાળુ સત્રમાં આ મુદ્દે બિલ લઈને આવી રહી છે. એવા સમાચાર આવતા જ મંગળવારે તમામ ક્રિપ્ટો કરન્સી જોરદાર ઝટકા સાથે નીચે પડી હતી. 

ક્રિપ્ટો કરન્સીમાં 15%નો ઘટાડો

આ જાહેરાત બાદ મોટાભાગની ક્રિપ્ટો કરન્સીમાં 15%નો ઘટાડો આવ્યો છે. Bitcoin માં 15%, Ethereum માં 12%, Tether માં 6% અને USD કોઇન્સમાં 8% નો ઘટાડો થયો છે. ભારતમાં બિટકોઇન 15% ઘટીને 40,28,000 રૂપિયા અને એથરમની કિંમત 03,05,114 રૂપિયા છે. તો ટીથરની કિંમત 76 રૂપિયા છે. કારડાનોની કિંમત 137 રૂપિયા પહોંચી ગઈ હતી. 

Trading, Blockchain, Cryptocurrency, Stocks

સરકાર લાવશે બિલ 
તમામ ક્રિપ્ટો કરન્સી પર બેન લગાવવામાં સરકારનાં નિર્ણયને સંસદના શિયાળુ ક્ષત્રમાં 'ધ ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન એક્ટ ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021' (The Cryptocurrency & Regulation of Official Digital Currency Bill, 2021) તરીકે રજુ કરવામાં આવશે. 

ડિજિટલ કરન્સી ચલાવવા માટે ફ્રેમ વર્ક

ક્રિપ્ટો કરન્સી ટેકનોલોજીના ઉપયોગથી રાહત આપવા માટે જ સરકારે આ બિલમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી સરકારી ડિજિટલ કરન્સી ચલાવવા માટે ફ્રેમ વર્ક કરવામાં આવશે. આ બિલને લઈને લોકસભા બુલેટિનમાં સરકાર તરફથી જાણકારી આપવામાં આવી હતી. જો કે નાણાં બાબતની સંસદીય સમિતિમાં  ક્રિપ્ટો કરન્સીને લઈને ચર્ચાઓ થઈ હતી જેમાં પાબંદી સમયના નિયમો પર સૂચન આપવામાં આવ્યા હતા. 

Blockchain, Technology, Smart, Bitcoin, Money

જોખમનાં કારણે સાવધાની 
દેશમાં મોટા પાયે  ક્રિપ્ટો કરન્સીમાં ઈન્વેસ્ટ્મેન્ટ થઈ રહ્યું છે. આ કરન્સીમાં ખાસ્સો ઉતાર ચડાવ થતો હોય છે. અને  ક્રિપ્ટો કરન્સીનું ક્યાંથી સંચાલન થાય છે તેપણ નિશ્ચિત નથી હોતું. એવામાં સરકારે આ મામલે નિર્ણય લેવાનું નક્કી કર્યું તેને નિષ્ણાંતો સારું પગલું માની રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ