બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Covid 19 alzheimer patients at higher risk of severe

સંશોધન / જો તમને પણ છે આ બીમારી? તો ચેતી જજો! ફરીવાર થઇ શકો છો Covid 19ના શિકાર, ચોંકાવનારું રિસર્ચ

Arohi

Last Updated: 04:32 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Covid 19 Alzheimer Patients: એક નવા શોધમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 થવા પર અલ્ઝાઈમરના દર્દીને વધારે ખતરો થઈ શકે છે. આ શોધમાં જાણવ્યા મળ્યું કે અલ્ઝાઈમરના દર્દીમાં નાકના મસલ્સમાં અમુક ફેરફાર થાય છે જે SARS-CoV-2 વાયરસને ફેલાવવામાં મદદ કરી શકે છે.

  • આ રોગના દર્દીઓ Covid-19 થવા પર સાવધાન 
  • આ દર્દીઓને થઈ શકે છે વધારે ખતરો 
  • SARS-CoV-2 વાયરસને ફેલાવવામાં કરે છે મદદ 

એક નવી શોધમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 થવા પર અલ્ઝાઈમરના દર્દીઓને વધારે ખતરો થઈ શકે છે. આ શોધમાં મળી આવ્યું છે કે અલ્ઝાઈમરના દર્દીઓમાં નાકના કોશોમાં અમુક ફેરફાર થાય છે. જે SARS-CoV-2 વાયરસને ફેલાવવામાં મદદ કરી શકે છે. 

કોવિડ-19માં મોટાભાગે નાક બંધ થઈ જાય છે અને સુંધવાની શક્તિ ઓછી થઈ જાય છે. અલ્ઝાઈમરના દર્દીઓમાં પણ નાકના સૂંધવાની શક્તિ ઓછી થઈ જાય છે. સંશોધકોએ તેના માટે નાકના કોષોનો અભ્યાસ કર્યો કે તે સમજી શકે કે કોવિડ-19 અને અલ્ઝાઈમરનો એક બીજા સાથે શું સંબંધ છે. તેમણે જોયું કે હાલની સ્થિતિ લોકો અને અલ્ઝાઈમરના દર્દીઓના કોષો વાયરસથી એટલી જ જલ્દી સંક્રમિત થાય છે પરંતુ સંક્રમણ બાદ દર્દીઓના કોષોમાં અમુક ફેરફાર થાય છે. 

અલ્ઝાઈમરના દર્દીઓને કોવિડ-19નો ખતરો વધારો 
અલ્ઝાઈમરના દર્દીઓના કોષોમાં ઓક્સીડેટિવ સ્ટ્રેસ વધી જાય છે. ઈમ્યુન સિસ્ટમની પ્રતિક્રિયા અલગ હોય છે અને સૂંધવા સાથે જોડાયેલા જીનોમાં પણ ફેરફાર આવે છે. આ ફેરફાર કદાચ જ કારણ છે કે અલ્ઝાઈમરના દર્દીઓને કોવિડ-19 થવા પર વધારે ખતરો થાય છે. 

સંશોધકોએ જાણ્યું કે અલ્ઝાઈમર રોગથી ગ્રસ્ત લોકોના કોષો પર વાયરસનો હુમલો વધારે ઝડપથી થાય છે. પરંતુ જ્યારે વાયરસના કોષોને સંક્રમિત કરવામાં આવ્યા તો અલ્ઝાઈમર રોગથી ગ્રસ્ત લોકોના કોષોમાં જીનની ગતિવિધિ અલગ પ્રકારની મળી. આ કોષોમાં ઓક્સીડેટિવ સ્ટ્રેસ વધેલું જોવા મળ્યું. ડિફેન્સ સીસ્ટમની પ્રતિક્રિયા અલગ જ હતી અને સૂંઘવાની ક્ષમતા સાથે જોડાયેલા જીનોનમાં પણ ખૂબ જ ફેરફાર જોવા મળ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ