બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આવનારા 4 દિવસમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે

logo

PM મોદીનો આવતીકાલે વારાણસીમાં ભવ્ય રોડ શો

logo

ભાજપને 2019 કરતાં વધુ જનાદેશ મળશે: PM મોદી

logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

VTV / ભારત / Corruption-Accused Assam Politician Seen Sleeping On Bed Of Notes

હદ કહેવાય / PM આવાસના પૈસા લઈ ગયો પછી નોટોની પથારી કરીને સુતો, 'ભ્રષ્ટ'ની તસવીર વાયરલ

Hiralal

Last Updated: 03:55 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામમાં એક રાજકીય નેતાની ચલણી નોટોની પથારીમાં સુતેલાની તસવીર વાયરલ થતાં સોશિયલ મીડિયામાં હડકંપ મચ્યો છે.

આસામમાં  ઉદલગિરિ જિલ્લાના ભૈરાગુડીમાં વિલેજ કાઉન્સિલ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન બેન્જામિન બાસુમાતરીનો ચલણી નોટોની તસવીરો પર સુતેલી હાલતનો ફોટો વાયરલ થયો છે. બેડ પર વચ્ચે તે સુતેલો અને આજુબાજુમાં 500ની ચલણી નોટો વેરવિખેર પડેલી દેખાય છે. 

પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ 
બોડોલેન્ડના આ નેતા પર વડાપ્રધાન આવાસ યોજના અને ગ્રામીણ રોજગાર યોજના સાથે સંકળાયેલા મોટા પાયે ભ્રષ્ટાચારના કેસમાં આરોપ છે.  ઓડાલગુરી ડેવલપમેન્ટ ઝોનમાં તેમના વીસીડીસી હેઠળ પીએમએવાય અને મનરેગા યોજનાના ગરીબ લાભાર્થીઓ પાસેથી તેમને કથિત રીતે લાંચ મળી હતી.

સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ 
બેન્જામિન બાસુમાતરીનો ફોટો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો હતો જે પછી હોહા મચી હતી. લોકોએ તેની સામે કાર્યવાહીની પણ માગ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ