બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / constitution day live updates pm modi hit back at opposition to boycott

પ્રહાર / સંવિધાન દિવસ પર વિપક્ષે કર્યો બહિષ્કાર, PM મોદીએ કર્યો પલટવાર

Dharmishtha

Last Updated: 12:11 PM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંવિધાન દિવસ પર સેન્ટ્રલ હોલમાં વિપક્ષી પાર્ટીના શામેલ ન થવા પર પીએમે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે આ વિરોધ આજથી નથી થઈ રહ્યો.

  • પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે શ્રદ્ધાંજલિ  આપી 
  • પીએમે વિપક્ષી પાર્ટીના શામેલ ન થવા પર પીએમે કટાક્ષ કર્યો છે
  • આપણો જે રસ્તો છે તે યોગ્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે આ દિવસ મનાવવો જોઈએ

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે શ્રદ્ધાંજલિ  આપી 

સંવિધાન દિવસના પ્રસંગ પર પીએમ મોદીએ આજે સેન્ટ્રલ હોલમાં સંબોધન કર્યું છે. તેમણે પોતાના ભાષણની શરુઆત રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે શ્રદ્ધાંજલિ આપતા કરી. આ પ્રસંગે તેમણે વિપક્ષી પાર્ટીના શામેલ ન થવા પર પીએમે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે આ વિરોધ આજથી નથી થઈ રહ્યો.

પીએમે વિપક્ષી પાર્ટીના શામેલ ન થવા પર પીએમે કટાક્ષ કર્યો છે

તેમણે પારિવારિ પાર્ટીઓ કહીને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર હુમલો કર્યો. પીએમએ કહ્યું કે અનેક દળ પોતાનું લોકતાંત્રિક ચરિત્ર ગુમાવી ચૂક્યા છે. પીએમએ કહ્યું ભારતમ એક એવા સંકટ તરફ વધી રહ્યું છે જે સંવિધાનને સમર્પિત લોકો માટે ચિંતાનો વિષય છે. લોકતંત્ર પ્રત્યે આસ્થા રાખનારા અનેક માટે ચિંતાનો વિષય છે અને તે છે પારિવારિક પાર્ટીઓ. તેમણે કહ્યું કે યોગ્યતાના આધાર પર એક પરિવારથી એકથી વધારે લોકો આવે. આનાથી પાર્ટી પરિવાર વાદી નથી બની જતી. પરંતુ એક પાર્ટી પેઢી દર પેઢી રાજનીતિમાં રહે છે.

સંવિધાન દિવસ પર પીએમ મોદીના ભાષણની મોટી વાતો

  • મહાત્મા ગાંધીએ આઝાદીના આંદોલનમાં અધિકારો માટે લડતા કર્તવ્યો માટે તૈયાર રહેવાનો પ્રયાસ કર્યો હતો. સારુ થાત દેશના આઝાદ થયા બાદ કર્તવ્ય પર ભાર મુકવામાં આવતો.
  • સંવિધાનની ભાવનાને ઠેસ પહોંચી  છે. સંવિધાનની એક એક કલમને પણ ઠેસ પહોંચી છે. જ્યારે રાજનીતિક દળ પોતાનું લોકતાંત્રિક કેરેક્ટર ગુમાવી દે. જે દળ પોતે લોકતાંત્રિક કેરેક્ટર ખોઈ ચૂક્યા છે તે લોકતંત્રની રક્ષા કેવી રીતે કરી શકે છે.
  • આ સંવિધાન દિવસ એટલે મનાવવો જોઈએ તેમ કે આપણો જે રસ્તો છે. તે યોગ્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે મનાવવો જોઈએ.
  •  જે સંવિધાનને સમર્પિત લોકો માટે ચિંતાનો વિષય છે. લોકતંત્ર પ્રત્યે આસ્થા રાખનારા અનેક માટે ચિંતાનો વિષય છે અને તે છે પારિવારિક પાર્ટીઓ. તેમણે કહ્યું કે યોગ્યતાના આધાર પર એક પરિવારથી એકથી વધારે લોકો આવે. આનાથી પાર્ટી પરિવારવાદી નથી બની જતી. પરંતુ એક પાર્ટી પેઢી દર પેઢી રાજનીતિમાં રહે છે.
  • બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતી હતી. આપણને બધાને લાગ્યું કે આનાથી પવિત્ર અવસર શું હોઈ શકે કે બાબાસાહેબ આંબેડકરે જે દેશને જે ભેટ આપી છે તેને આપણે હંમેશા એક સ્મૃતિ ગ્રંથ તરીકે યાદ કરીએ છીએ.
  • આપણું સંવિધાન  આ ફક્ત અનેક ધારાઓનો સંગ્રહ નથી. આપણું સંવિધાન સહસ્ત્રોં વર્ષની મહાન પરંપરા, અખંડ ધારા તેની ધારાની આધુનિક અભિવ્યક્તિ છે.
  • આજ  26/11 આપણા માટે એટલો દુઃખદ દિવસ છે. જ્યારે દેશના દુશ્મનોએ દેશની અંદર આવી મુંબઈમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો. દેશના વીર જવાનોએ આતંકવાદીઓ સામે બાથભીડી પોતાના જીવનનું બલિદાન આપ્યુ. આજ તે બલિદાનીઓને પણ નમન કરુ છું.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ