બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / Congress candidate attempted suicide at counting place, accused of EVM scam

કહી ખુશી કહી ગમ / કોંગ્રેસના ઉમેદવારે કર્યો મતગણતરી સ્થળે આપઘાતનો પ્રયાસ, EVM માં ગોટાળાનો કર્યો આરોપ

Vishal Khamar

Last Updated: 12:47 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા મતગણતરી સ્થળ પર આપધાતનો પ્રયાસ કર્યો હતો.

  • ભાજપના દિગ્ગઝ નેતાઓએ કરી જીત હાંસલ
  • ગાંધીધામના કોંગ્રેસના ઉમેદવારે કર્યો આપઘાતનો પ્રયાસ
  • મતગણતરી કેન્દ્રમાં જ ફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ ભાજપનાં કાર્યાલય કમલમ ખાતે કાર્યકરો દ્વારા ઢોલ નગારાના તાલે જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસમાં પણ જીતેલ કાર્યકરો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી રહી છે અને હારેલ ઉમેદવારોના કાર્યકરોમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યાલય કોઈ કાર્યકર જોવા મળતો ન હતો.

કોંગ્રેસના ઉમેદવારે કર્યા આપઘાતનો પ્રયાસ
ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ત્યારે ભાજપના દિગ્ઝ નેતાઓએ જીત હાંસલ કરી છે. ત્યારે બીજી તરફ ભાજપના ઈ કરી રહ્યા છે. ત્યારે ગાંધીધામના કોગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ મતગણતરી કેન્દ્રમાં જ આપઘાતનો પ્રયાય કર્યો હતો. ત્યારે ભરત સોલંકીએ EVM માં ગોટાળાનો આરોપ લગાવતા તેઓએ ગળામાં બાંધેલ ખેસથી ફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Attempted assassination Kutch assembly election 2022 bharat solanki congress gandhidham Vidhansabha Election 2022
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ